Zagmag

હિમાલયના ટોપ-ટેન શિખર

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
હિમાલયમાં વિશ્વનું સૌથી ઊંચુ શિખર એવરેસ્ટ જાણીતું છે. હિમાલય એટલે ઊંચા શિખરોવાળી પર્વતમાળા. તેમાં એવરેસ્ટ જેવા ૧૧૦ જેટલો શિખરો છે. તે બધા 700 મીટર કરતાંય ઊંચા છે. એવરેસ્ટ સહિત અન્ય ટોપ ટેન શિખરો પણ જોવા જેવા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિમાલયના ટોપ-ટેન શિખર

હિમાલયમાં વિશ્વનું સૌથી ઊંચુ શિખર એવરેસ્ટ જાણીતું છે. હિમાલય એટલે ઊંચા શિખરોવાળી પર્વતમાળા. તેમાં એવરેસ્ટ જેવા ૧૧૦ જેટલો શિખરો છે. તે બધા 700 મીટર કરતાંય ઊંચા છે. એવરેસ્ટ સહિત અન્ય ટોપ ટેન શિખરો પણ જોવા જેવા છે.

 
શિખર
ઊંચાઈ (મીટર)
પર્વતમાળાનું નામ
૧.
એવરેસ્ટ
૮૮૪૮
મહાલગુર હિમાલય
૨.
કે-૨/ગોડવીન ઓસ્ટીન
૮૬૧૧
બાલાતોરી કારાકૂરમ
૩.
કાંચનજંઘા
૮૫૮૬
કાંચનજંઘા
૪.
લ્હોત્સે
૮૫૧૬
મહાલંગુર
૫.
મકાલુ
૮૪૮૫
મહાલંગુર
૬.
ચો. ઓયુ
૮૧૮૮
મહાલંગુર
૭.
ધવલગીરી
૮૧૬૭
ધવલગીરી
૮.
માનસ્લુ
૮૧૬૩
માનસ્લુ
૯.
નંગા પર્વત
૮૧૨૬
નંગા પર્વત
૧૦.
અન્નપૂર્ણા
૮૦૯૧
અન્નપૂણા