Zagmag

માનવ-મગજ વિશે આ જાણો

By GS Team
14 Aug 20261 min read
માનવ-મગજ વિશે આ જાણો
  • માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે. શરીરને મળતા ઑક્સિજનનો સૌથી વધુ ૨૦ ટકા ભાગ એકલું મગજ વાપરે છે.
  • મગજનો ૬૦ ટકા ભાગ વિચારવાનું અને ૪૦ ટકા ભાગ સંદેશા વ્યવહારનું કામ કરે છે.
  • મગજમાં સંદેશા વ્યવહાર વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થાય છે. જ્યારે જ્યારે નવા અનુભવ કે યાદ બને ત્યારે તેમાં નવા કનેક્શન બને છે.
  • મગજ સ્થિતિસ્થાપકતા અને ક્ષમતા જાળવી રાખવા બિનજરૂરી વાતો ભૂલી જાય છે.
  • નવજાત શિશુના મગજમાં સૌથી વધુ જ્ઞાાનકોશો હોય છે. તેનું મગજ ખોરાકનો ૫૦ ટકા ભાગ વાપરે છે એટલે જ તેને ઊંઘ વધુ જોઈએ.
  • આરામના સમયમાં પણ મગજ દર મિનિટે પાંચમા ભાગની કેલરી શક્તિનો ઉપયોગ કરતું હોય છે.
  • મગજમાં જ્ઞાાનકોશો હોવા છતાં ય પીડા અનુભવતું નથી.
  • મગજ ૬૦ ટકા ચરબીનું બનેલું છે. કંઈક નવું શીખે એટલે તેની રચનામાં ફેરફાર થાય છે.