For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાર દિવસમાં 28 દર્દી કોરોના સામે હાર્યા

- ગાંધીનગર શહેર-જિલ્લાના વધુ સાત પોઝિટિવ વૃધ્ધોએ દમ તોડયો

- ગાંધીનગરમાં સતત બીજા દિવસે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જની સંખ્યા વધીઃ54 કેસ સામે 57 દર્દીઓ કોરોનામુક્ત જાહેર કરાયા

Updated: Nov 30th, 2020

Article Content Image

ગાંધીનગર,તા.30 નવેમ્બર 2020, સોમવાર

દિવાળી બાદ શરૂ થયેલું નવું વર્ષ જાણે કોરોના માટે જ હોય તેમ લાગી રહ્યું છે સતત કેસ વધવા ઉપરાંત હોસ્પિટલોમાં આરોગ્યની સેવાઓ કથળતા પોઝિટિવ દર્દીના મોતની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા ચાર દિવસથી ગાંધીનગર શહેર તથા જિલ્લાના સાત-સાત પોઝિટિવ દર્દીઓના મોત નિપજી રહ્યા છે.

તા.૨૭થી તા.૩૦મી સુધીના ચાર દિવસ દરમિયાન ગાંધીનગરના ૨૮ પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સોમવારે ૨૪ કલાકમાં વધુ સાત પોઝિટિવ વૃધ્ધ દર્દીઓના મોતનો પણ સમાવેશ થાય છે. તો બીજીબાજુ ગાંધીનગરમાં સતત બીજા દિવસે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધી રહી છે. શહેર-જિલ્લામાં ૫૪ નવા કેસ ઉમેરાયા છે તો બીજીબાજુ ૫૭ દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો છે. 

ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો સિલસિલો ચિંતાજનકરીતે આગળ વધી રહ્યો છે ગાંધીનગર શહેર તથા જિલ્લાના દરરોજ સાત સાત કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજી રહ્યા છે જો કે, સરકારી ચોપડે એક પણ કોવિડ ડેથ ગવામાં આવતું નથી તે જુદી બાબત છે પરંતું ગાંધીનગરની સિવિલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોના આંકડા ઉપર નજર કરીએ તો હોસ્પિટલોમાં શબવાહિની વધારવી પડે તેવી સ્થિતિ આવી ગઇ છે.

છેલ્લા ચાર દિવસમાં ૨૮ પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા છે. સોમવારે ૨૪ કલાક દરમિયાન શહેર અને જિલ્લામાંથી નવા ૫૪ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે ૫૭ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ક્રમ

ઉંમર

પુ./સ્ત્રી

વિસ્તાર

૨૨

સ્ત્રી

સેક્ટર- ૧

૫૬

પુરુષ

સેક્ટર- ૨

૬૩

પુરુષ

સેક્ટર- ૨

૭૦

પુરુષ

સેક્ટર- ૩

૬૫

સ્ત્રી

સેક્ટર- ૩/ન્યુ

૫૨

પુરુષ

સેક્ટર- ૪

૫૩

પુરુષ

સેક્ટર- ૪

૩૭

સ્ત્રી

સેક્ટર- ૬

૫૦

પુરુષ

સેક્ટર- ૬

૧૦

૭૫

પુરુષ

સેક્ટર- ૭

૧૧

૪૧

સ્ત્રી

સેક્ટર- ૭

૧૨

૮૪

પુરુષ

સેક્ટર- ૮

૧૩

૨૩

પુરુષ

સેક્ટર- ૨૦

૧૪

૫૫

પુરુષ

સેક્ટર- ૨૧

૧૫

૫૧

પુરુષ

સેક્ટર- ૨૧

૧૬

૫૮

પુરુષ

સેક્ટર- ૨૨

૧૭

૭૦

પુરુષ

સેક્ટર- ૨૨

૧૮

૪૮

પુરુષ

સેક્ટર- ૨૨

૧૯

૪૯

પુરુષ

સેક્ટર- ૨૪

૨૦

૭૫

સ્ત્રી

સેક્ટર- ૨૪

૨૧

૪૦

પુરુષ

સેક્ટર- ૨૭

૨૨

૬૦

સ્ત્રી

સેક્ટર- ૨૭

૨૩

૧૭

પુરુષ

સેક્ટર- ૨૭

૨૪

૩૨

પુરુષ

સેક્ટર- ૨૯

૨૫

૮૫

સ્ત્રી

વાવોલ

૨૬

૧૪

પુરુષ

ચંદ્રાલા

૨૭

૪૧

સ્ત્રી

ચંદ્રાલા

૨૮

૬૦

સ્ત્રી

કોલવડા

૨૯

૬૭

પુરુષ

ભાટ

૩૦

૬૨

સ્ત્રી

ભાટ

૩૧

૬૧

સ્ત્રી

ભાટ

૩૨

૨૮

સ્ત્રી

કુડાસણ

૩૩

૩૧

સ્ત્રી

કુડાસણ

૩૪

૫૦

પુરુષ

રાંદેસણ

૩૫

૬૫

પુરુષ

રાંદેસણ

૩૬

૩૦

પુરુષ

રાયસણ

૩૭

૬૦

સ્ત્રી

પેથાપુર

૩૮

૨૯

સ્ત્રી

સરગાસણ

૩૯

૨૩

પુરુષ

સરગાસણ

૪૦

૪૫

પુરુષ

સરગાસણ

૪૧

૫૫

પુરુષ

ગોલવંટા

૪૨

૫૫

પુરુષ

દહેગામ

૪૩

૬૫

સ્ત્રી

ગલાજીની મુવાડી

૪૪

૭૦

સ્ત્રી

પીંપળજ-દહેગામ

૪૫

૪૩

સ્ત્રી

પાલુન્દ્રા

૪૬

૩૭

સ્ત્રી

નવાનગર

૪૭

૩૭

પુરુષ

નવાનગર

૪૮

૪૫

પુરુષ

પાટનાકુવા

૪૯

૭૨

સ્ત્રી

માણસા

૫૦

૬૭

સ્ત્રી

જાસપુર

૫૧

૫૩

પુરુષ

નાંદોલી

૫૨

૫૮

સ્ત્રી

નાંદોલી

૫૩

૬૫

પુરુષ

કલોલ અર્બન-૧

૫૪

૭૫

પુરુષ

કલોલ અર્બન- ર

Gujarat