For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાંગ્લાદેશે ફોલો-ઓન ટાળ્યું: વેસ્ટઇન્ડિઝને સરસાઈ મળી

બાંગ્લાદેશ ૨૯૬ રનમાં ઓલઆઉટ, કોર્નવોલની પાંચ વિકેટ

વિન્ડીઝના બીજી ઇનિંગ્સમાં ૩ વિકેટે ૪૧ રન

Updated: Feb 13th, 2021

Article Content Image

ઢાકા, 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

બાંગ્લાદેશે નીચલા ક્રમના બેટ્સમેનોની બેટિંગની મદદથી વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ફોલો-ઓન ટાળતા ૨૯૬ રન કર્યા હતા. ત્રીજા દિવસની રમતના અંતે વિન્ડીઝે ૩ વિકેટે ૪૧ રન કર્યા હતા. આમ વિન્ડીઝ ૧૫૪ રનની સરસાઈ ધરાવે છે. વિન્ડીઝ તરફથી કોર્નવોલે પાંચ વિકેટ ઝડપી હતી. 

 રહીમે ૫૪, દાસે ૭૧ અને મિરાઝે ૫૭ રન ફટકારતા બાંગ્લાદેશ ફોલોઓન બચાવવામાં સફળ રહ્યું હતું. વિન્ડીઝ તરફથી સ્પિનર કોર્નવોલે ૭૪ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.

બીજી ઇનિંગ્સમાં વિન્ડીઝે ટોપ ઓર્ડરને ઝડપથી ગુમાવ્યો છે. બાંગ્લાદેશના ખેલાડી મિરાઝે બાંગ્લાદેશ વતી સૌથી ઓછી ૨૪ ટેસ્ટમાં ૧૦૦ વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી. તેના પહેલા તંજુરલ ઇસ્લામે ૨૫ ટેસ્ટમાં સો વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી.

વેસ્ટઇન્ડિઝ પ્રથમ ઇનિંગ્સ ૪૦૯

 બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ્સ

રન બોલ 4 6

ઇકબાલ કો. મોસલી બો. જોસેફ ૪૪ ૫૨

સરકાર કો. માયર્સ બો. ગેબ્રિયલ ૦૦ ૦૪

હુસૈન શન્ટો કો. બોનર બો. ગેબ્રિયલ ૦૪ ૦૨

હક્ક કો. ડી સિલ્વા બો. કોર્નવોલ ૨૧ ૩૯

રહીમ કો. માયર્સ બો. કોર્નવોલ ૫૪ ૧૦૫

મિથુન કો. બ્રેથવ્હાઇટ બો. કોર્નવોલ ૧૫ ૮૬

દાસ કો. બ્લેકવૂડ બો. કોર્નવોલ ૭૧ ૧૩૩

મિરાઝ કો. બ્રેથવ્હાઇટ બો. ગેબ્રિયલ ૫૭ ૧૪૦

હસન કો. બ્લેકવૂડ બો. કોર્નવોલ ૦૦ ૦૩

ઇસ્લામ અણનમ ૧૩ ૧૭

ઝાયેદ કો. બોનર બો. જોસેફ ૦૧ ૧૦

વધારાના બાય-૫, નોબોલ-૧૦ વાઇડ-૧ ૧૬

કુલ ૯૬.૫ ઓવરમાં ઓલઆઉટ ૨૯૬

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૧, ૨-૧૧, ૩-૬૯, ૪-૭૧, ૫-૧૪૨, ૬-૧૫૫, ૭-૨૮૧, ૮-૨૮૧, ૯-૨૮૩, ૧૦-૨૯૬

બોલિંગઃ ગેબ્રિયેલ ૨૧-૩-૭૦-૩, કોર્નવોલ ૩૨-૮-૭૪-૫, જોસેફ ૧૭.૫-૩-૬૦-૨, માયર્સ ૮-૨-૧૫-૦, વોરિકેન ૧૩-૨-૪૮-૦, બોનર ૩-૦-૧૭-૦, બ્રેથવ્હાઇટ ૨-૦-૭-૦

વેસ્ટઇન્ડિઝ બીજી ઇનિંગ્સ

રન બોલ 4 6

બ્રેથવ્હાઇટ કો. દાસ બો. હસન ૦૬ ૧૩

કેમ્પબેલ બો. ઇસ્લામ ૧૮ ૪૮

મોસલી કો. મિથુન બો. મિરાઝ ૦૭ ૨૦

બોનર અણનમ ૦૮ ૩૦

વોરિકેન અણનમ ૦૨ ૧૫

કુલ ૨૧ ઓવરમાં ૩ વિકેટે ૪૧

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૧૧, ૨-૨૦, ૩-૩૯

બોલિંગઃ ઇસ્લામ ૭-૨-૧૩-૧, હસન ૧૦-૩-૧૪-૧, મિરાઝ ૪-૦-૧૪-૧.


Gujarat