Panchmahal

પંચમહાલ: તહેવાર ટાણે કાળ બનીને આવી ઈકો કાર! ટક્કર વાગતા મોપેડ સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
પંચમહાલના મોરવાહડફ તાલુકાના અગરવાડા ગામ પાસે કાર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ભયાનક અકસ્માતમાં મોપેડ પર સવાર 3 યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: તહેવાર ટાણે કાળ બનીને આવી ઈકો કાર! ટક્કર વાગતા મોપેડ સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત

Panchmahal Accident Incident: પંચમહાલના મોરવાહડફ તાલુકાના અગરવાડા ગામ પાસે ઈકો કાર અને મોપેડ વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે. ગમખ્વાર અકસ્માતના બનાવમાં મોપેડ પર સવાર ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.