For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PM મોદી ફરી સત્તામાં નહીં આવે તો દેશ 50 વર્ષ પાછળ ધકેલાઇ જશે: સીતારમન

Updated: Feb 25th, 2019

PM મોદી ફરી સત્તામાં નહીં આવે તો દેશ 50 વર્ષ પાછળ ધકેલાઇ જશે: સીતારમનનવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2019, સોમવાર

રક્ષામંત્રી નિર્મલા સીતરમને બેંગાલુરૂમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપી 2019માં ફરી સત્તામાં નહીં આવે તો દેશ 50 વર્ષ પાછો ધકેલાઇ જશે. આવી સ્થિતિમાં આપણે પહેલીવાર મતદાન કરતા લોકોની સાથે પણ અન્ય કરીશું.

સીતારમને કહ્યું કે શું આપણે એવા લોકોને ફરી સત્તામાં પાછા લાવી પહેલીવાર મતદાન કરનાર યુવાનો સાથે અન્ય કરવા માંગે છે જે લોકો સ્વચ્છ રાજનીતિ નથી કરતા અને જે લોકો દેશથી પહેલા પોતાને રાખે છે.

Gujarat