Mumbai
પદ્મશ્રી સન્માન , ત્રણ વખત નેશનલ એવોર્ડ
By GS Team
9 Oct 20261 min read
નાના પાટેકરને મનોરંજન ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. તેમને 'અગ્નિસાક્ષી', 'ક્રાંતિવીર' અને 'પરિંદા' જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ મળ્યા છે. મરાઠી ફિલ્મ 'નટસમ્રાટ'માં તેમની ભૂમિકા અભિનયનો માસ્ટરક્લાસ ગણાય છે. તેમને અનેક એવોર્ડઝ તથા સન્માનો પ્રાપ્ત થયા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

નાના પાટેકરનાં મનોરંજન ક્ષેત્રે પ્રદાન માટે પદ્મશ્રી સન્માન અપાયું હતું. આ ઉપરાંત 'અગ્નિસાક્ષી', 'ક્રાંતિવીર' અને 'પરિંદા' માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યા હતા. આ ઉપરાંત અનેક એવોર્ડઝ તથા સન્માનો પ્રાપ્ત થયાં હતાં. મરાઠી ફિલ્મ 'નટસમ્રાટ'ની તેમની ભૂમિકા એક્ટિંગના માસ્ટરક્લાસ સમાન ગણાય છે.