Mumbai

VIDEO: ઇંગ્લેન્ડ બેટરના શોટ બાદ શુભમન ગિલના માથા પર વાગ્યો બોલ, માંડ-માંડ બચી આંખ

By GS TEAM
4 Jul 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે એજબેસ્ટન ટેસ્ટ મેચની શરુઆતના ત્રણ દિવસો શુભમન ગિલ સતત ચર્ચામાં રહ્યા છે. આ મેચ પહેલા અને બીજા દિવસે ગિલે તેની બેટિંગ જલવો બતાવ્યો અને યાદગાર બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. પરંતુ મેચના ત્રીજા દિવસે ભારતીય કેપ્ટન સાથે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ દરમિયાન ઇંગ્લેન્ડના એક બેટરે જોરદાર શોટ મારતાં બોલ સીધો ગિલના માથામાં વાગ્યો અને અતિશય દુખાવાથી તેણે ચીસો પાડી હતી. પરંતુ તેમાં રાહતની વાત એ હતી કે, આ ઘટનામાં તેની આંખ બચી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ઇંગ્લેન્ડ બેટરના શોટ બાદ શુભમન ગિલના માથા પર વાગ્યો બોલ, માંડ-માંડ બચી આંખ