For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સતત ત્રીજા દિવસે પોઝિટિવ 7ના મોત

- ગાંધીનગર શહેર અને જિલ્લામાં 58 કોરોનાના કેસ સામે 59 દર્દીઓ ડીસ્ચાર્જ

Updated: Nov 29th, 2020

Article Content Image

ગાંધીનગર, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં આંશિક રાહત થઇ હોય તેમ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તો સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દિવાળી બાદ આજે પ્રથમ એવો દિવસ છે કે જ્યારે પોઝિટિવ કેસ કરતાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૫૮ કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયાં છે. જ્યારે ૫૯ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો સિલસિલો ગાંધીનગરમાં સતત ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં સાત - સાત પોઝિટિવ દર્દીઓના મોત થઇ રહ્યાં છે. જે કોવિડ ડેથમાં ગણવામાં આવતાં નથી.

તા.૧૬ થી ૨૬ નવેમ્બર સુધીના દસ દિવસ દરમિયાન ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ ૧૧૮ દર્દીઓના મોત નિપજ્યાં હતાં. ત્યારબાદના ત્રણ દિવસમાં સાત-સાત પોઝિટિવ દર્દીઓના મોત નોંધાયાં છે. ગાંધીનગર શહેર અને જિલ્લાના સાત-સાત પોઝિટિવ દર્દીઓ છેલ્લા ત્રણ દિવસથી મોતને ભેટે છે. જેને લઇને ૧૩ દિવસમાં પોઝિટિવ દર્દીના મોતનો આંકડો ૧૩૯ સુધી પહોંચી ગયો છે. રવિવારે ૨૪ કલાક દરમિયાન મોતને ભેટેલા સાત પોઝિટિવ દર્દીઓ પૈકી સેક્ટર-૨૧ના વૃદ્ધ, પાલજનો ૪૮ વર્ષિય યુવાન, બોરીજની ૫૬ વર્ષિય મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે દહેગામ શહેરી વિસ્તારના ૬૮ વર્ષિય વૃદ્ધ તથા દોલારાણાવાસણાના ૬૫ વર્ષિય વૃધ્ધે પણ કોરોના સામે દમ તોડયો છે. કલોલ શહેરી વિસ્તારના ૬૩ વર્ષિય પુરુષ તથા બોરીસણાની ૬૦ વર્ષિય મહિલા પણ કોરોના સામેની જંગ હારી ગઇ છે. દરરોજ ગાંધીનગર શહેર અને જિલ્લાના સાત-સાત પોઝિટિવ દર્દીઓના મોત હોસ્પિટલોમાં થાય છે તેમ છતાં સરકારી ચોપડે કોવિડ ડેથ એક પણ પોઝિટિવ દર્દીનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.

ક્રમ

ઉંમર

પુ./સ્ત્રી

વિસ્તાર

૭૫

પુરુષ

સેક્ટર- ૨

૭૦

પુરુષ

સેક્ટર- ૨

૩૭

પુરુષ

સેક્ટર- ૩

૩૮

સ્ત્રી

સેક્ટર- ૩

૬૬

પુરુષ

સેક્ટર- ૫

૫૯

પુરુષ

સેક્ટર- ૫

૭૫

સ્ત્રી

સેક્ટર- ૬

૫૪

પુરુષ

સેક્ટર- ૬

૬૩

સ્ત્રી

સેક્ટર- ૭

૧૦

૩૫

સ્ત્રી

સેક્ટર- ૭

૧૧

૩૯

પુરુષ

સેક્ટર- ૭

૧૨

૪૮

સ્ત્રી

સેક્ટર- ૨૧

૧૩

૪૮

પુરુષ

સેક્ટર- ૨૨

૧૪

૨૬

પુરુષ

સેક્ટર- ૨૨

૧૫

૭૯

પુરુષ

સેક્ટર- ૨૪

૧૬

૪૦

પુરુષ

સેક્ટર- ૨૪

૧૭

૬૬

પુરુષ

સેક્ટર- ૨૪

૧૮

૫૯

સ્ત્રી

સેક્ટર- ૨૬

૧૯

૬૦

પુરુષ

સેક્ટર- ૨૮

૨૦

૫૩

સ્ત્રી

સેક્ટર- ૨૮

૨૧

૫૭

પુરુષ

સેક્ટર- ૨૯

૨૨

૫૫

પુરુષ

ઇન્ફોસીટી

૨૩

૮૪

પુરુષ

જીઇબી

૨૪

૪૮

સ્ત્રી

જીઇબી

૨૫

૨૬

પુરુષ

જીઇબી

૨૬

૩૧

પુરુષ

આદરજમોટી

૨૭

૩૭

પુરુષ

પુંદ્રાસણ

૨૮

૫૫

સ્ત્રી

પુંદ્રાસણ

૨૯

૪૬

સ્ત્રી

વાસણા હડમતીયા

૩૦

૫૦

પુરુષ

દોલારાણા વાસણા

૩૧

૩૦

પુરુષ

સાદરા

૩૨

૨૪

સ્ત્રી

સાદરા

૩૩

૫૨

સ્ત્રી

કોલવડા

૩૪

૪૫

પુરુષ

સોનીપુર

૩૫

૦૬

પુરુષ

કુડાસણ

૩૬

૫૧

સ્ત્રી

પેથાપુર

૩૭

૨૦

સ્ત્રી

પેથાપુર

૩૮

૮૫

સ્ત્રી

ઇસનપુર મોટા

૩૯

૪૩

પુરુષ

ઇસનપુર મોટા

૪૦

૨૭

સ્ત્રી

ઇસનપુર મોટા

૪૧

૫૫

સ્ત્રી

ઇસનપુર મોટા

૪૨

૨૦

સ્ત્રી

ઇસનપુર મોટા

૪૩

૫૬

પુરુષ

દહેગામ

૪૪

૭૧

પુરુષ

દહેગામ

૪૫

૬૯

સ્ત્રી

દહેગામ

૪૬

૫૨

સ્ત્રી

દેવકરણના મુવાડા

૪૭

૪૮

પુરુષ

મામાપરા

૪૮

૨૪

પુરુષ

નાંદોલ

૪૯

૬૦

સ્ત્રી

વડવાસર

૫૦

૬૮

સ્ત્રી

બિલોદરા

૫૧

૩૪

પુરુષ

માણસા

૫૨

૩૫

પુરુષ

મોતીપુર વેડા

૫૩

૩૦

સ્ત્રી

ગોલથરા

૫૪

૪૧

સ્ત્રી

આરસોડીયા

૫૫

૪૮

પુરુષ

સોજા

૫૬

૪૭

પુરુષ

કલોલ અર્બન-૨

૫૭

૭૪

સ્ત્રી

કલોલ અર્બન- ર

૫૮

૩૪

પુરુષ

કલોલ અર્બન- ર

 

Gujarat