Jamnagar
જામનગર નજીક નાઘેડીમાં આવેલા લહેર તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
By GS Team
4 Oct 20261 min read
જામનગરમાં નાઘેડી-ગોરધનપર પાસેના લહેર તળાવમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો મળ્યો. 112 મારફતે જાણ થતાં ઇન્દિરા ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો હતો. PI જાડેજાને સોંપાયેલ આ મૃતદેહની ઓળખ થઈ શકી નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેર નજીક નાઘેડી અને ગોરધનપરના પાટિયા પાસે આવેલા લહેર તળાવમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાની જાણ 112 મારફતે ઇન્દિરા ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી.
કોલ મળતાં જ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તળાવમાં તરતા મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પી.આઈ. જાડેજા ને સોંપવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ હાલ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.