Jamnagar

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા નાગરિકોની સફાઈ લક્ષી ફરિયાદોના ઝડપી નિવારણ માટે વોર્ડ વાઈઝ સેનિટરી સબ ઈન્સ્પેક્ટરની યાદી જાહેર કરાઈ

By GS Team
4 Oct 20263 mins read
TukuTouch Logo
જામનગરમાં સ્વચ્છ વાતાવરણ જાળવવા મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરીજનોની સફાઈ સંબંધિત ફરિયાદોના ત્વરિત નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તમામ વોર્ડના સેનિટરી સબ ઈન્સ્પેક્ટર (SSI)ના નામ, ઓફિસ અને મોબાઈલ નંબરની યાદી જાહેર કરાઈ છે. નાગરિકો હવે પોતાના વિસ્તારની સફાઈ, કચરા નિકાલ અને સ્વચ્છતાની ફરિયાદો માટે સીધા જ સંબંધિત SSIનો સંપર્ક કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા નાગરિકોની સફાઈ લક્ષી ફરિયાદોના ઝડપી નિવારણ માટે વોર્ડ વાઈઝ સેનિટરી સબ ઈન્સ્પેક્ટરની યાદી જાહેર કરાઈ

Jamnagar: જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તથા સફાઈ સેવાઓ સંબંધિત ફરિયાદોનો સત્વરે નિકાલ થાય તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના તમામ વોર્ડ અને વિસ્તારો માટે જવાબદાર સેનિટરી સબ ઈન્સ્પેક્ટર (SSI) તથા તેમની ઓફિસ/સ્થળ અને મોબાઈલ નંબરની યાદી જાહેર કરવામાં આવી છે.
નાગરિકો પોતાના વિસ્તારની સફાઈ, કચરા નિકાલ તેમજ અન્ય સ્વચ્છતા સંબંધિત ફરિયાદો માટે નીચે મુજબના વોર્ડ વાઈઝ અધિકારીઓનો સંપર્ક કરી શકશે:
વોર્ડ વાઈઝ સેનિટરી સબ ઈન્સ્પેક્ટર (SSI) તથા સંપર્ક ની તૈયાર કરાઈ છે.

વોર્ડ નં. 1:

એસ.એસ.આઈ.: રાજેશ બી. વાઘેલા (મો. 98259 25693)

વોર્ડ ઓફિસ: બેડેશ્વર ફાટક પાસે, એકડે એક બાપુની દરગાહ

વોર્ડ નં. 1/એ:

એસ.એસ.આઈ.: આશિષ મકવાણા (મો. 75670 70515)

વોર્ડ ઓફિસ: જોડીયા ભુંગા મેઈન રોડ, કરણ ઈન્ડસ્ટ્રીઝ બાજુમાં

વોર્ડ નં. 2 & 2/એ:

એસ.એસ.આઈ.: રાહુલ રાઠોડ (મો. 78018 01277), ચિરાગ એમ. ટાકોદરા (મો. 73837 26644)

વોર્ડ ઓફિસ: ગાંધીનગર, માજોઠીનગર, એસ.ઈ.વી.ટી. કોલેજ પાછળ

વોર્ડ નં. 3:

એસ.એસ.આઈ.: ભરત એચ. વાઘેલા (મો. 97148 32551)

વોર્ડ ઓફિસ: પટેલ કોલોની શેરી નં. 6 ના છેડે

વોર્ડ નં. 3/એ:

એસ.એસ.આઈ.: મહેન્દ્રસિંહ કે. જાડેજા (મો. 90990 35726)

વોર્ડ ઓફિસ: હિંમતનગર મેઈન રોડ, પથિક આશ્રમ બ્લડ બેંક સામે

વોર્ડ નં. 4:

એસ.એસ.આઈ.: ભીમશી એન. ગોજીયા (મો. 87585 18181)

વોર્ડ ઓફિસ: રામેશ્વર નગર કેનાલના કાંઠે

વોર્ડ નં. 4/એ:

એસ.એસ.આઈ.: ચિરાગ એમ. દાફડા (મો. 84019 41099)

વોર્ડ ઓફિસ: પંચાયત ઓફિસ રોડ, કાંતીભાઈ ભંગારવાળાના ડેલા સામે

વોર્ડ નં. 5 & 5/એ:

એસ.એસ.આઈ.: મિલન એમ. નારોલા (મો. 90250 24096), મીત કનખરા (મો. 97734 51110)

વોર્ડ ઓફિસ: જોગર્સ પાર્ક પાસે / શરૂ સેક્શન રોડ, સિવીક સેન્ટર પાસે

વોર્ડ નં. 6:

એસ.એસ.આઈ.: ગીરીશ આર. સબાડ (મો. 90998 33888)

વોર્ડ ઓફિસ: મયુરનગર, વામ્બે આવાસ, ડો. આંબેડકર કોમ્યુનિટી હોલ

વોર્ડ નં. 6/એ & 7:

એસ.એસ.આઈ.: કેતન એમ. નારોલા (મો. 98250 22623), શૈલેષ વી. રાઠોડ (મો. 98790 86007)

વોર્ડ ઓફિસ: ડિફેન્સ કોલોની, વુલનમીલ ચાલી / 80 ફૂટ રોડ, બી.એસ.એન.એલ. ની ઓફિસ બાજુમાં

વોર્ડ નં. 7/એ & 8:

એસ.એસ.આઈ.: રાજેશ ટી. માધવાચાર્ય (મો. 90990 73008), ભરત ચાવડા (મો. 82009 19559)

વોર્ડ ઓફિસ: એરફોર્સ-2 ના ગેટ સામે, સત્યમ કોલોની મેઈન રોડ / નેવીલ પાર્ક સામે, સિવીક સેન્ટરની બાજુમાં

વોર્ડ નં. 8/એ:

એસ.એસ.આઈ.: ગોપાલ ડી. સરધારા (મો. 90990 73021)

વોર્ડ ઓફિસ: ઉદ્યોગનગર, મેલડી માતાના મંદિર પાસે

વોર્ડ નં. 8/બી:

એસ.એસ.આઈ.: સુરજીતસિંહ જાડેજા (મો. 63510 98036)

વોર્ડ ઓફિસ: ગોકુલનગર રોડ, નવી આંગણવાડી, કરંગીયા હોસ્પિટલ પાસે

વોર્ડ નં. 9/એ:

એસ.એસ.આઈ.: પાર્થ કે. સચદેવ (મો. 83201 61782)

વોર્ડ ઓફિસ: ક્રિકેટ બંગલા પાસે, હોમ ગાર્ડ ઓફિસ સામે

વોર્ડ નં. 10:

એસ.એસ.આઈ.: ભરત ધ્રુવ (મો. 98248 75845)

વોર્ડ ઓફિસ: તાલુકા શાળા, આણંદાબાવા ચકલો

વોર્ડ નં. 10/એ:

એસ.એસ.આઈ.: ખોડીદાસ મકવાણા (મો. 99987 80353)

વોર્ડ ઓફિસ: ત્રણ દરવાજા પાસે

વોર્ડ નં. 11:

એસ.એસ.આઈ.: મયુર આર. દુદાણી (મો. 70413 01806)

વોર્ડ ઓફિસ: ભોય સમાજની વાડી પાસે

વોર્ડ નં. 11/એ:

એસ.એસ.આઈ.: જયદીપસિંહ જાડેજા (મો. 91371 11137)

વોર્ડ ઓફિસ: ગુલાબનગર જકાતનાકા, સિવીક સેન્ટર

વોર્ડ નં. 12:

એસ.એસ.આઈ.: નિલેશ એન. પરમાર (મો. 90990 73004)

વોર્ડ ઓફિસ: દયાનંદ કોમ્યુનિટી સરસ્વતી હોલ

વોર્ડ નં. 12/એ:

એસ.એસ.આઈ.: વિશાલ કણજારીયા (મો. 94269 93253)

વોર્ડ ઓફિસ: કાલાવડ નાકા બહાર જકાત નાકું

વોર્ડ નં. 13:

એસ.એસ.આઈ.: યુવરાજસિંહ કંચવા (મો. 96623 69610)

વોર્ડ ઓફિસ: દરબાર ગઢ સર્કલ

વોર્ડ નં. 13/એ:

એસ.એસ.આઈ.: વિશાલ ડી. વાઘેલા (મો. 97144 49596)

વોર્ડ ઓફિસ: નાનકપુરી સિંધી હાઈસ્કૂલ પાસે

વોર્ડ નં. 14:

એસ.એસ.આઈ.: દિપક એમ. પરમાર (મો. 90990 73022)

વોર્ડ ઓફિસ: ન્યુ ગોદડીયા સ્કૂલ પાસે, નહેરના કાંઠે

વોર્ડ નં. 14/એ:

એસ.એસ.આઈ.: બીપીનકુમાર ચાવડા (મો. 9925291422)

વોર્ડ ઓફિસ: ઝોલી બંગલો, સિદ્ધાર્થ શોપીંગ સેન્ટર પાસે

વોર્ડ નં. 15:

એસ.એસ.આઈ.: કપીલ આર. પીઠડીયા (મો. 90990 73029)

વોર્ડ ઓફિસ: મિસ્ત્રી રોડ, વિમાના દવાખાના પાસે

વોર્ડ નં. 15/એ:

એસ.એસ.આઈ.: જતીન એચ. ચાંદ્રા (મો. 798483215)

વોર્ડ ઓફિસ: હીરજી દેપાળ સ્કૂલ, દિગ્વિજય પ્લોટ 45, માલુભા ચોક

વોર્ડ નં. 15/બી:

એસ.એસ.આઈ.: જગદીશ એસ. ગોહિલ (મો. 84888 96267)

વોર્ડ ઓફિસ: 49 મેઈન રોડ, જૂની આંગણવાડી ઓફિસ

વોર્ડ નં. 16:

એસ.એસ.આઈ.: વિજય જગદીશ વાઘેલા (મો. 9925029957), દેવજી મોહન રાઠોડ (મો. 8490994581)

વોર્ડ ઓફિસ: લાલપુર રોડ, ગ્રીનસીટી ઓફિસ કન્ટેઈનર / દેવરાજ પાર્ક, ઘાંચી કબરસ્તાનના ખૂણા ઉપર

વોર્ડ નં. 16/એ:

વોર્ડ ઓફિસ: ક્રિષ્ના રણજીત સાગર રોડ, પમ્પહાઉસ સામે, જૂના જકાત નાકા પાસે

જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાના વિસ્તારની સફાઈ લક્ષી રજૂઆત કે ફરિયાદ માટે સંબંધિત સેનિટરી સબ ઈન્સ્પેક્ટરનો સંપર્ક કરવા વિનંતી.