Jamnagar
જામનગરના સોની ફળી વિસ્તારમાં રહેતા એક સોની વેપારીનું હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ
By GS Team
20 Jul 20261 min read
જામનગરમાં સોનીફળીના ભરતભાઈ પ્રતાપરાય મોનાણી (ઉ.વ. 58)નું હાર્ટ એટેકથી અવસાન થયું છે. તબિયત લથડતા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું. પુત્ર ભાગ્યેશભાઈની જાણના આધારે સીટી ‘એ’ ડિવિઝન પોલીસે B.N.S.S. કલમ 194 હેઠળ અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરના સોનીફળી વિસ્તારમાં રહેતા ભરતભાઈ પ્રતાપરાય મોનાણી (ઉ.વ. ૫૮ વર્ષ)નું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ભરતભાઈની અચાનક તબિયત બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હતું.
આ અંગે પુત્ર ભાગ્યેશભાઈ ભરતભાઈ મોનાણીની જાણના આધારે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.