Get The App

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 1 - image


TAT Exam Date: રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2026 માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ 29 માર્ચે TAT( Teacher Aptitude Test)ની પ્રિલિમ પરીક્ષા તો મે મહિનામાં સંભવિત મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. 10 ફેબ્રુઆરીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ ફી ભરી શકાશે. વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે ઉમેદવારો ojas.gujarat.gov.in અને www.sebexam.org વેબસાઈટનો ઉપયોગ કરી શકાશે.

પરીક્ષાનો મહત્વપૂર્ણ કાર્યક્રમ

ઓનલાઈન રજીસ્ટ્રેશન: 10/02/2026 થી 19/02/2026

ઓનલાઈન ફી ભરવાનો સમય: 10/02/2026 થી 20/02/2026

પ્રાથમિક પરીક્ષા (MCQ): 29/03/2026

મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક): મે - 2026 (સંભવિત)

પરીક્ષાનું માળખું અને વિગતો આ કસોટી બે સ્તરમાં યોજાશે: (1) પ્રાથમિક પરીક્ષા જે બહુવિકલ્પ સ્વરૂપની હશે અને (2) મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે.સામાન્ય કેટેગરી માટે રૂા. 500 અને અનામત કેટેગરી (SC, ST, SEBC, EWS, PH) માટે રૂા. 400 નક્કી કરવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં. પ્રાથમિક પરીક્ષામાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે.

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 2 - imageTATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 3 - image

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 4 - image

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 5 - imageTATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 6 - image

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 7 - image

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 8 - image

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 9 - image

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ 10 - image