Get The App

મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ખાસ ધ્યાન રાખે, ટાઈમટેબલમાં થયો ફેરફાર, 16 જાન્યુઆરીથી અમલ

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ખાસ ધ્યાન રાખે, ટાઈમટેબલમાં થયો ફેરફાર, 16 જાન્યુઆરીથી અમલ 1 - image


Ahmedabad Gandhinagar Metro Train : અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતાં મુસાફરોને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું નવું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે આવતીકાલે શુક્રવાર(16 જાન્યુઆરી)થી અમલમાં આવશે. 

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના નવા ટાઈમટેબ મુજબ, અમદાવાદ APMCથી ગિફ્ટ સિટી જતી મેટ્રોની પહેલી ટ્રેન સવારે 6:45 APMCથી ઉપડીને 7:42 વાગ્યે ગિફ્ટ સિટી પહોંચાડશે. જ્યારે ગિફ્ટ સિટીથી રિટર્ન આવવા માટે સવારે 7:48 વાગ્યે ટ્રેન મળી રહેશે. 

મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ખાસ ધ્યાન રાખે, ટાઈમટેબલમાં થયો ફેરફાર, 16 જાન્યુઆરીથી અમલ 2 - image