Gujarat
મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ખાસ ધ્યાન રાખે, ટાઈમટેબલમાં થયો ફેરફાર, 16 જાન્યુઆરીથી અમલ
By GS TEAM
15 Jan 20261 min read
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતાં મુસાફરોને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું નવું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે આવતીકાલે શુક્રવાર(16 જાન્યુઆરી)થી અમલમાં આવશે.
00:00
00:23
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Gandhinagar Metro Train : અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતાં મુસાફરોને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું નવું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે આવતીકાલે શુક્રવાર(16 જાન્યુઆરી)થી અમલમાં આવશે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના નવા ટાઈમટેબ મુજબ, અમદાવાદ APMCથી ગિફ્ટ સિટી જતી મેટ્રોની પહેલી ટ્રેન સવારે 6:45 APMCથી ઉપડીને 7:42 વાગ્યે ગિફ્ટ સિટી પહોંચાડશે. જ્યારે ગિફ્ટ સિટીથી રિટર્ન આવવા માટે સવારે 7:48 વાગ્યે ટ્રેન મળી રહેશે.