Gujarat
ઉત્તરાયણના ઘર ખર્ચ માટે પતિએ દમણ જવાનું કહ્યું : પત્નીએ આત્મહત્યા કરી
By GS Team
11 Jan 20251 min read
This article was originally published on 11 Jan 2025
વડોદરા નજીક ભાયલીમાં રહેતા શખ્સે ઉતરાયણના તહેવાર નજીક હોવાથી ઘર ખર્ચ માટે તેમને પૈસા લેવા માટે દમણ ખાતે રહેતા સંબંધીને ત્યાં જવાની કરતા કરતાં ગુસ્સામાં પત્નીએ પગલું ભર્યું
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા નજીક ભાયલીમાં બાબરી વગામાં રહેતા શ્યામભાઈ બાબુભાઈ માળી ડ્રાઇવિંગનું કામ કરે છે. ઉતરાયણનો તહેવાર નજીક હોવાથી ઘર ખર્ચ માટે તેમને પૈસા લેવા માટે દમણ ખાતે રહેતા સંબંધીને ત્યાં જવા માટેની વાત પત્ની કૈલાશબેન (ઉ.વ.46)ને કરી હતી. જેથી કૈલાશબેન ગુસ્સામાં આવી ગયા હતા અને છત ઉપર પ્લાસ્ટિકની પાટીથી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.