Gujarat
અમરેલીના કોટડા ગામે સિંહબાળ કુવામાં ખાબક્યું, વન વિભાગે રેસ્ક્યું કર્યું, સારવાર દરમિયાન મોત
By GS TEAM
23 Nov 20251 min read
અમરેલીના ધારી ગીર પૂર્વના કોટડા ગામે સિંહબાળ કુવામાં ખાબક્યુ હતું. વાડી વાસ્તારમાં આવેલા પાણી ભરેલા કુવામાં સિંહબાળ અચાનક પડી ગયું હતું. આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેમાં વન વિભાગની ટીમ તરતજ ઘટનાસ્થળે પહોંચીને સિંહબાળનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : અમરેલીના ધારી ગીર પૂર્વના કોટડા ગામે સિંહબાળ કુવામાં ખાબક્યુ હતું. વાડી વાસ્તારમાં આવેલા પાણી ભરેલા કુવામાં સિંહબાળ અચાનક પડી ગયું હતું. આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેમાં વન વિભાગની ટીમ તરતજ ઘટનાસ્થળે પહોંચીને સિંહબાળનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ધારી ગીર પૂર્વના કોટડા ગામે 8 માસનું સિંહબાળ કુવામાં ખાબક્યુ હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કર્યું હતું. આ પછી વન વિભાગ દ્વારા સિંહબાળને આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવ્યું હતું. આંબરડી સફારી પાર્કમાં સારવાર દરમિયાન સિંહબાળનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.