Gujarat

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી

By GS TEAM
5 Mar 20261 min read
TukuTouch Logo
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI)ની ભરતી પ્રક્રિયાનું ફાઇનલ પરિણામ જાહેર કર્યું છે. જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં આખરી પરિણામમાં કુલ 472 ઉમેદવારોનું સિલેક્શન થયું છેઅને 95 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી

Gujarat PSI Result: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે  બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI)ની ભરતી પ્રક્રિયાનું ફાઇનલ પરિણામ જાહેર કર્યું છે. જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં આખરી પરિણામમાં કુલ 472 ઉમેદવારોનું સિલેક્શન થયું છેઅને 95 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. 

કટઑફ માર્કસ કેટલા?


ફાઈનલ પરિણામ જોવા અહીં ક્લિક કરો

પ્રતિક્ષા યાદીમાં નામ જોવા અહીં ક્લિક કરો