Get The App

રૃા.૧ લાખની માંગણી બાદ રૃા.૬૦ હજાર લીાૃધા દહેજ P.S.નો જમાદાર મૃતકનો PM રિપોર્ટ આપવા લાંચ લેતા ઝડપાયો

વડદલા બીટનો જમાદાર કિરપાલસિંહ સોલંકી માનવતા ભૂલ્યો ઃ હાર્ટ એટેકમાં મૃત્યુ તા લાંચની માંગણી

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
રૃા.૧ લાખની માંગણી બાદ રૃા.૬૦ હજાર લીાૃધા  દહેજ  P.S.નો જમાદાર મૃતકનો PM રિપોર્ટ આપવા લાંચ લેતા ઝડપાયો 1 - image

ભરૃચ તા.૭  ભરૃચ જિલ્લામાં દહેજ પોલીસ માૃથકની હદનાં વડદલા પોલીસ ચોકીના બીટ જમાદાર કિરપાલસિંહ સોલંકી હાર્ટ એટેકમાં મૃત્યુ ાૃથયેલ યુવાનનો પીએમ રિપોર્ટ પરિવારને આપવા માટે રૃા.૧ લાખની માંગણી કરી રૃા.૬૦ હજારની લાંચ લેતા ભરૃચ એસીબીના છટકામાં રંગે હાાૃથ ઝડપાઈ ગયો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ  દહેજ ખાતેની એક ખાનગી કંપનીમાં બાંાૃધકામનુ કામ ચાલતુ હતુ, ત્યારે  તા.૧૮ જાન્યુઆરીના રોજ  ત્યાં કામ કરતા એક યુવાનને હાર્ટ એટેક આવતા તેને સારવાર આૃર્થે જોલવા ગામના દવાખાનામાં લઈ ગયેલ  જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ ાૃથયું હતું. જે અંગે દહેજ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ ાૃથતા તેની વધુ તપાસ બીટ જમાદાર કિરપાલસિંહ જગદીશસિંહ સોલંકી કરતા હતા.

મૃતકના પરિવારના સભ્યોને મરણના દાખલાની જરૃર હોવાાૃથી તેઓ દહેજ ગ્રામ પંચાયતમાં જતા તલાટીએ અકસ્માત મોતની જાહેરાત તાૃથા પી.એમ.નોટની કોપીની માંગણી કરી હતી જેાૃથી તે લેવા પરિવારના સભ્યોએ વડદલા પોલીસ ચોકીના બીટ જમાદાર કિરપાલસિંહ જગદીશસિંહ સોલંકીનો સંપર્ક કરતા કિરપાલે અકસ્માત મોતની જાહેરાત તાૃથા પી.એમ.નોટની કોપી આપવા  રૃા.૧ લાખની લાંચની માંગણી કરી હતી. જે અંગે રકઝક કરતા જે તે સમયે  રૃા.૭૦ હજાર આપવાનું  નક્કી ાૃથયું હતું. 

લાંચની રકમ મૃતકના સંબંાૃધી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા લાંચનું  છટકું ગોઠવવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં કિરપાલસિંહે રૃ.૭૦ હજારની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૃ.૬૦ હજાર હાલ આપવાનું નક્કી ાૃથતા આ રકમ દહેજ પોલીસ સ્ટેશનમાં સ્વીકારી લેતાં જ ભરૃચ એસીબીએ લાંચિયા કિરપાલસિંહને લાંચની રકમ સાાૃથે રંગે હાાૃથ ઝડપી પાડયો હતો. એસીબીએ તેની સામે ભ્રષ્ટાચાર અિાૃધનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાાૃથ ાૃધરી છે.