Get The App

સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
સ્થાનિક એકમની ચૂંટણી: છોટા ઉદેપુર માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, મોડી રાતે લિસ્ટ જાહેર 1 - image


Chhota Udaipur BJP List : ભાજપે મોડી રાતે અમદાવાદ, ખેડા અને નડિયાદ બાદ છોટા ઉદેપુર માટે પણ સ્થાનિક એકમની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. જેમાં છોટા ઉદેપુરની જિલ્લા પંચાયત માટે 32 ઉમેદવારો, તાલુકા પંચાયતો માટ 150 અને નગરપાલિકાના 28 ઉમેદવારોના નામ સામેલ છે. જોઈ લો યાદી