Gujarat

વર્ષ 2025 માટે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' ગુજરાત સરકારે કર્યા જાહેર, જુઓ 30 શિક્ષકોની યાદી

By GS TEAM
14 Aug 20251 min read
TukuTouch Logo
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક'ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા^ કુલ 30 શિક્ષકોની આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકો અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્ષ 2025 માટે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' ગુજરાત સરકારે કર્યા જાહેર, જુઓ 30 શિક્ષકોની યાદી

Best Teacher Award 2025,Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક'ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા^ કુલ 30 શિક્ષકોની આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકો અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર મુસાફરી સરળ બનશે, 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવાશે

શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના યોગદાનને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. આ વર્ષે પણ જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા મળેલી ભલામણોના આધારે રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા આ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ પારિતોષિકથી રાજ્યના શિક્ષકોમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા જાગશે. શિક્ષણના સ્તરને વધુ ઉચ્ચ બનાવવા માટે આ એક સરાહનીય પગલું છે.

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળેથી ચેકિંગ કરી 11 નમૂના તપાસ માટે લીધા

પસંદ થયેલા શિક્ષકોની યાદી:

શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં આ શિક્ષકોના નામ અને તેમને પારિતોષિક એનાયત કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.