Get The App

અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી: અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી: અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન 1 - image


Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. શાહીબાગ સ્થિત પોલીસ કમિશનરની કચેરીની દ્વારા મોટા પાયે બઢતી (પ્રમોશન)ના બે અલગ-અલગ કચેરી હુકમો જાહેર કરવામાં આવ્યા છે.  20/06/2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ આદેશો અનુસાર, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને આગામી પદ પર બઢતી આપવામાં આવી છે.

અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી: અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન 2 - image

અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી: અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન 3 - image

અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી: અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન 4 - image

અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી: અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન 5 - image