Gujarat
જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો પકડાયા
By GS TEAM
15 Oct 20251 min read
જામનગરમાં બેડી નજીક ધરાનગર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરમાં બેડી નજીક ધરાનગર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગરમાં બેડી નજીક ધરાનગર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડ્યા છે.
જામનગરના સિટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બેડી નજીક ધરારનગર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ઘોડિપાસાનો જુગાર રમી રહેલા શબ્બીર અલીભાઈ મિયાણા, યુસુફ હુસેનભાઇ રાજાણી, યુસુફ ઇસ્માઈલભાઈ મલિક તેમજ અસિફ અલારખાભાઈ સાટી વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 3,850 ની રોકડ રકમ અને ઘોડીપાસાનો સામાન કબજે કર્યો છે.