Gandhinagar

કૃષિ વિભાગમાં મોટો ફેરફાર, વર્ગ 2ના 115 ખેતી અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી, જુઓ યાદી

By GS Team
19 Oct 20261 min read
TukuTouch Logo
ગુજરાત કૃષિ વિભાગે જાહેર હિત અને સ્વ-વિનંતીના આધારે વર્ગ-2ના 115 ખેતી અધિકારીઓ અને નાયબ ખેતી નિયામકોની બદલીના આદેશ કર્યા છે. રાજ્યભરમાં ફરજ બજાવતા આ અધિકારીઓને અન્ય સ્થળોએ બદલવામાં આવ્યા છે. આ નિર્ણયથી કૃષિ સેવામાં નવીનતા આવશે અને વહીવટી કાર્યક્ષમતા વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કૃષિ વિભાગમાં મોટો ફેરફાર, વર્ગ 2ના 115 ખેતી અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી, જુઓ યાદી

Gujarat Agriculture Officers Transfer: ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ સેવાના વર્ગ-2 સંવર્ગના અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. નોટિફિકેશન અનુસાર, જાહેર હિત તેમજ સ્વ-વિનંતીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ફરજ બજાવતા કુલ 115 જેટલા ખેતી અધિકારીઓ અને નાયબ ખેતી નિયામકોની અન્ય સ્થળોએ બદલી કરાઈ છે.

image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png