Entertainment

વિક્કી કૌશલે 3 કરોડ રૂપિયાની લકઝરી કાર ખરીદી

By GS TEAM
6 Dec 20251 min read
વિક્કી કૌશલે 3 કરોડ રૂપિયાની લકઝરી કાર ખરીદી

મુંબઇ : વિક્કી કૌશલે પોતાની કારના કાફલામાં વધુ એક લકઝરીકારનો ઉમેરો કર્યો છે. 

અભિનેતાએ હાલમાં ૩ કરોડ રૂપિયાની લેકસ્સ એલએમ૩૫૦એચ અલ્ટ્રા લકઝરી એમપીવી ખરીદી છે. વિક્કીએ પિતા બન્યા પછી પોતાની પુત્રીની સુવિધા માટે આ લકઝરી કાર ખરીદી હોવાનું કહેવાય છે. 

આ કારમાં તે પોતાના પરિવાર સાથે લાંબી યાત્રાને લકઝરી રીતે વધુ સરળ કરી શકે તે હેતુથી અભિનેતાએ પોતાના માટે આ કાર ખરીદી હોવાનું કહેવાય છે. 

વિક્કી બોલીવૂડના સફળ અભિનેતા તરીકે  સ્થાપિત થઇ ગયો છે. તેની ફિલ્મો રૂપેરી પડદે હિટ થતી જાય છે.