Business Plus
ઝીંક ઓક્સાઈડ, આયોડેટ - અને બોરિક એસિડ મલમ
By GS Team
13 Sep 20261 min read
ઔદ્યોગિક માર્ગદર્શન હેઠળ ધીરૂ પારેખ દ્વારા બોરિક એસિડ (H3BO3) વિશે માહિતી અપાઈ છે. આ સફેદ પાવડર બોરેક્સના દ્રાવણમાં હાઈડ્રોક્લોરિક કે સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને બનાવાય છે. તેના ગુણધર્મો, નિર્માણ પ્રક્રિયા અને ઉપયોગોની વિગત અપાઈ છે. તે સાઇટ્રસ ફળોમાં ફંગસ નિયંત્રક, આંખના ટીપાં અને મલમ બનાવવામાં વપરાય છે. આ માટે ઇન્ડસ્ટ્રીઝ એક્ટ અને ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીની મંજૂરી ફરજિયાત છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ) - બોરિક એસિડ : (બોરાસિક એસિડ, ઓરથો બોરિક એસિડ) લ્લ૩મ્ર્૩
- પ્રોપર્ટી : કલરલેસ, ઓર્ડરલેસ, વાઈટ પાવડર, સ્ટેબલ ઇન એર, સ્પે.ગ્રે. ૧.૪૩૪૭ (૧૫ ) સે. ગ્રેડ, મેલ્ટીંગ પોઈન્ટ ઈન્ડીટર્મીનેટ, જ્યારે તે લોસ વોટર ઈન સ્ટેઈજ, થુ્ર મેટા બોરિક એસિડ લ્લમ્ર્૨, પાયરો બોરિક એસિડ લ્લ૨મ્૪ર્ં૭, અને ઓક્સાઈડ મ્૨ર્ં૩, સોલ્યુબન ઈન બોઈલીંગ વોટર
- ડેરીવેશન : બાય એડીંગ હાઈડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ ટુ એ સોલ્યુસન ઓફ બોરેક્સ એન્ડ ક્રિસ્ટલાઈઝીંગ
- ઉપયોગ : ફંગસ કન્ટ્રોલર ઓન સિટ્રસ ફ્રુટ ( ખઘછ ટોલરાન્સ ૮ પીપીએમ બોરોન રેસીડયુ), ઓઈન્ટમેન્ટ અને આંખના ટીપા (આઈ વોશ) વોટર સોલ્યુશન
- બોરિક એસિડ ઓઈન્ટમેન્ટના કી-ઈનગ્રેડીએન્ટ : પેટ્રોલિયમ જેલી, બોરિક એસિડ, પી.ઈ.જી. ૨૦૦, ૧, ૩-ડાઈમિથાઈલોલ ૫, ૫ ડાઈમિથાઈલ હાઈડ્રેશન અને પરફ્યુમ વડે બોરિક એસિડ ઓઈન્ટમેન્ટ બનાવી શકાય છે.
- લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટી જરૂરી બને છે.
(સંપૂર્ણ)