Business Plus
શેરોમાં ઉછાળે વેચવાલીનો પ્રવાહ જળવાઈ રહેશે
By GS Team
27 Sep 20262 mins read
અશોક ત્રિવેદીના ચાર્ટ સંકેત મુજબ, ૨૪-૦૯-૨૦૨૬ના ક્લોઝીંગે BSE ઇન્ડેક્સ ૭૩૫૮૦.૫૪ પર નરમાઈ તરફી છે. બેંક નિફ્ટી ફ્યુચર ૫૫૬૧૬.૦૦ અને નિફ્ટી ફ્યુચર ૨૩૧૦૮.૬૦ પર પણ મંદીનો માહોલ છે. એક્સિસ બેંક, હિન્દ. યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, રિલાયન્સ અને સ્ટેટ બેંક પણ તેમના ટોપથી નરમાઈ તરફી જોવા મળી રહ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી.
(ક્લોઝીંગ તા.૨૪-૦૯-૨૦૨૬)
બીએસઈ ઈન્ડેક્સ (૭૩૫૮૦.૫૪) ૭૯૧૪૩.૧૬નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૪૩૬૨ ઉપર ૭૫૦૪૦, ૭૫૧૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૩૫૬૩ નીચે ૭૩૩૧૮ તુટે તો ૭૨૯૫૦ અંતિમ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (૫૫૬૧૬.૦૦) ૫૮૩૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૬૩૫૦ ઉપર ૫૬૫૬૦, ૫૬૭૮૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૪૪૫ નીચે ૫૪૯૬૦, ૫૪૪૩૦, ૫૩૯૦૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (૨૩૧૦૮.૬૦)૨૪૭૫૮.૩૦નોં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૩૮૪, ૨૩૫૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૦૫૬ નીચે ૨૩૦૦૦ તુટે તો ૨૨૮૯૦, ૨૨૭૪૦, ૨૨૫૮૦ સુધીની શકયતા.નીચામાં ૨૨૨૭૬ અને ૨૧૮૬૦ તુટશે તો ૧૮૦૦૦ સુધીની શકયતા.
એક્સીસ બેંક (૧૧૮૬.૫૦) ૧૩૦૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં૧૨૨૫ ઉપર ૧૨૫૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૭૫ નીચે ૧૧૪૯ તુટે તો ૧૦૬૦ સુધીની શક્યતા.
હિન્દ. યુની લીવર (૧૯૩૩.૫૦) ૧૩૦૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૯૭૩ ઉપર ૨૦૩૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૭૨૫ સુધીની શક્યતા. ૧૭૨૫ તુટે તો ૧૪૦૦ સુધી પણ વધઘટે આવી શકે.
મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (૨૯૮૨.૭૦) ૩૫૩૪.૬૦નાં ટોપથી નરમાી તરફી છે. ઉપરમાં ૩૦૪૦ ઉપર ૩૧૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૮૬૫ તુટતા લાંબાગાળાની મંદીમાં જશે.
મારૂતિ (૧૧૯૯૦.૦૦) ૧૩૭૬૧.૯૯નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૨૩૯૦ ઉપર ૧૨૪૪૭૦, ૧૨૭૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૮૩૦, ૧૦૫૦૩ તુટે તો ૮૦૦૦ સુધીની શક્યતા.
રિલાયન્સ (૧૨૧૯.૨૦) ૧૩૩૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૨૪૦ ઉપર ૧૨૬૦૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૯૬ તુટે તો ૧૧૦૫ અંતિમ સપોર્ટ ગણાય.
સ્ટેટ બેંક(૯૭૮.૫૦) ૧૨૨૪.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૯૯૦ ઉપર ૧૦૦૫, ૧૦૧૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૬૮ નીચે ૯૩૪ અંતીમ સપોર્ટ ગણાય.
શબ્દ જયારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.
-ઘૂની માંડલિયા.