Business Plus

સેન્સેક્સ અને નિફટી ફયુચર ઉપરમાં 75800 અને 23820 મહત્ત્વની સપાટીઓ

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
અશોક ત્રિવેદીના ચાર્ટ સંકેત મુજબ, BSE ઇન્ડેક્સ (74781.76) 79143.16ના ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં 74918 અને 75456 પ્રતિકાર સપાટી છે, જ્યારે નીચામાં 73318 અંતિમ સપોર્ટ ગણાય. બેંક નિફ્ટી ફ્યુચર (56869.20) પણ નરમાઈ દર્શાવે છે. નિફ્ટી ફ્યુચર (23485.20) 24758.30ના ટોપથી નીચે છે. ઓવરસોલ્ડ બજારમાં પ્રત્યાઘાતી ઉછાળાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સ અને નિફટી ફયુચર ઉપરમાં 75800  અને 23820 મહત્ત્વની સપાટીઓ
  • ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
    (ક્લોઝીંગ તા.૧૧-૦૯-૨૦૨૬)
    બીએસઈ ઈન્ડેક્સ (૭૪૭૮૧.૭૬) ૭૯૧૪૩.૧૬નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૪૯૧૮ ઉપર ૭૫૪૫૬, ૭૫૮૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૪૧૬૦ નીચે ૭૩૩૧૮ અંતિમ સપોર્ટ ગણાય. ઓવરસોલ્ડ બજારમાં પ્રત્યાઘાતી ઉછાળાની શક્યતા.
    બેંક નિફટી ફયુચર (૫૬૮૬૯.૨૦) ૫૮૩૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૭૨૫૦, ૫૭૪૭૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૯૬૯ નીચે નબળાઈ આગળ વધશે.
    નિફટી ફયુચર (૨૩૪૮૫.૨૦)૨૪૭૫૮.૩૦નોં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૫૧૭ ઉપર ૨૩૭૦૦, ૨૩૮૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૩૦૦ નીચે ૨૩૧૦૫ અંતિમ સપોર્ટ ગણાય.
    એવેન્યુ સુપર માર્ટ (૩૬૮૮.૦૦) ૪૦૯૮.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૩૭૩૦ અને ૩૭૭૫ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૩૬૫૦ નીચે ૩૬૩૦ મહત્ત્વની સપાટી ગણાય.
    બ્રિટાનિયા (૪૯૬૨.૦૦) ૫૬૮૯.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૧૧૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૯૪૫ નીચે નબળાઈ આગળ વધશે.
    હિન્દ.યુની લીવર (૧૯૨૭.૦૦) ૨૩૮૩.૬૮નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૯૫૫ ઉપર ૧૯૮૨ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૧૯૧૦ નીચે નરમાઈ આગળ વધશે.
    મારૂતિ (૧૨૪૦૦.૦૦) ૧૪૨૯૫.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૨૬૭૨ઉપર ૧૨૮૩૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૩૮૧ નીચે ૧૨૦૭૮ સુધીની શક્યતા.
    રિલાયન્સ (૧૨૫૭.૫૦) ૧૩૩૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૨૮૩ ઉપર ૧૩૦૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૪૯ નીચે નબળ ાઈ આગળ વધશે.
    રેડિકો ખેતાન (૪૩૬૮.૧૦) ૪૭૪૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૪૪૪૮ ઉપર ૪૪૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૩૬૨ નીચે ૪૩૨૫ તુટે તો ૪૧૮૩ સુધીની શક્યતા.
    એવી તો બેદિલીથી મને માફ ના કરો,હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
    -મુકેશ જોષી.