Business Plus
મંથલી એક્સપાયરીનાં સપ્તાહમાં પોઝીશન આધારીત ઉછળકુદ જોવાશે
By GS Team
23 Aug 20262 mins read
અશોક ત્રિવેદીના ચાર્ટ સંકેત મુજબ, ૨૧-૦૮-૨૦૨૬ના ક્લોઝિંગ પર BSE ઇન્ડેક્સ 79143.13ના ટોપથી નરમાઈ તરફી છે, જ્યારે નિફ્ટી અને બેંક નિફ્ટી ફ્યુચર પણ મંદીનો સંકેત આપે છે. જોકે, એક્સિસ બેંક, બંધન બેંક, CDSL, ICICI પ્રુ. લાઇફ અને ફોનિક્સ મિલ્સ સુધારા તરફી ગણાય છે. રોકાણકારોએ સાવચેતી રાખવી.
Summarized by AI; it may make mistakes. Check important info

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
(ક્લાઝીંગ તા.૨૧-૦૮-૨૦૨૬)
બીએસઈ ઈન્ડેક્સ (૭૭૫૪૦.૮૩) ૭૯૧૪૩.૧૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૭૭૨૫, ૭૭૯૬૨ ઉપર સુધારા તરફી ગણાય. નીચામાં ૭૬૮૨૨ નીચે ૭૬૨૧૦ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (૫૭૭૨૧.૮૦) ૫૮૨૧૨નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૮૦૯૯ ઉપર સુધારા તરફી ગણાય. ત્યારબાદ ૫૮૨૧૨, ૫૮૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭૧૫૧ મહત્ત્વનો સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (૨૪૨૮૬.૦૦)૨૪૭૫૮.૩૦નોં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૩૫૫, ૨૪૪૨૭ ઉપર સુધારા તરફી ગણાય. નીચામાં ૨૪૦૮૭ નીચે ૨૪૦૪૦, ૨૪૮૫૦ સુધીની શકયતા.
એક્સીસ બેંક (૧૨૪૫.૮૦) ૧૨૦૮.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમ ાં ૧૨૫૬ ઉપર ૧૨૬૮, ૧૨૭૯ સુધીની શ ક્યતા. નીચામાં ૧૨૪૦ નીચે ૧૨૨૪ સપોર્ટ ગણાય.
બંધન બેંક (૧૭૫.૧૦) ૧૬૭.૬૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૭૮ ઉપર ૧૮૬, ૧૮૯, ૧૯૦, ૧૯૪ સુધીની શક્યતા. નીચામાં ૧૭૩ નીચે ૧૬૮ સપોર્ટ ગણાય.
સીડીએસએલ(૧૩૮૮.૯૦) ૧૩૨૩.૩૦નાં બોટમથી સુધારા તરફી છે ઉપરમાં ૧૪૦૨ ઉપર ૧૪૧૭, ૧૪૪૦ અને ૧૪૫૧ કુદાવે તો ૧૪૮૫ સુધીની શક્યતા. નીચામાં ૧૩૪૭ સપોર્ટ ગણાય.
સીએએમએસ (૭૫૩.૦૦) ૮૨૭.૮૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૬૭ ઉપર ૭૭૫ પ્રતિકાર સ પાટી ગણાય.નીચમાં ૭૪૭ નીચે ૭૩૭, ૭૨૨, ૭૧૪ મહત્ત્વની સપાટી ગણાય.
આઈસીઆઈસીઆઈ પ્રુ.લાઈફ (૫૧૫.૦૦) ૪૯૩.૮૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૨૧ ઉપર ૫૨૫, ૫૩૨ કુદાવે તો ૫૩૬, ૫૫૧ સુધીની શક્યતા. નીચામાં ૫૦૫ નીચે ૪૯૩ સપોર્ટ ગણાય.
ફોનીએક્સ મીલ્સ (૧૯૩૦.૦૦) ૧૮૭૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૯૪૫ ઉપર ૧૯૬૩, ૧૯૮૨, ૨૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૯૨૦ નીચે ૧૯૦૫ સપોર્ટ ગણાય.
વધુ પડતી ચમકની પણ મહત્તા કંઈ નથી હોતી,
ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે.
-બેફામ