Business Plus

સોડિયમ હાઈપોક્લોરાઈટ (ક્લોરીન ગેસ) અંગે માહિતી

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
ધીરૂ પારેખ દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શન હેઠળ સોડિયમ હાઈપોક્લોરાઈટ (NaOCl) અને ક્લોરીન ગેસ (Cl2) વિશે માહિતી અપાઈ છે. સોડિયમ હાઈપોક્લોરાઈટ બ્લીચીંગ, પાણી શુદ્ધિકરણ, દવા અને સ્વીમિંગ પૂલ ડિસઇન્ફેક્ટન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં વપરાય છે. ક્લોરીન ગેસ પણ ઓક્સીડાઈઝીંગ એજન્ટ તરીકે ઉપયોગી છે. આ ઉત્પાદનો માટે ઉદ્યોગ અધિનિયમ હેઠળ લાયસન્સ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજુરી અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોડિયમ હાઈપોક્લોરાઈટ (ક્લોરીન ગેસ) અંગે માહિતી
  • ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
  • સોડિયમ હાઈપોક્લોરાઈટ (શર્ચંભન - ૫લ્લ૨ર્ં) અનસ્ટેબલ ઈન એર અનલેસ મિક્સ્ડ વીથ સોડિયમ હાઈડ્રોક્લોરાઈડ. સ્ટ્રોંગ ઓક્સીડાઈઝીંગ એજન્ટ, યુઝવલી સ્ટોર્ડ એન્ડ યુઝ્ડ ઈન સોલ્યુસન, ડીસએગ્રીબલ, સ્વીડીસ ઓર્ડર એન્ડ પેલ ગ્રીનીસ કલર, સોલ્યુબલ ઈન કોલ્ડ વોટર, ડીકમ્પોઝ બાય હોટ વોટર, મેલ્ટીંગ પોઈન્ટ ૧૮૦સે.ગ્રેડ
  • ડેરીવેશન : એડિશન ઓફ ક્લોરીન ટુ કોલ્ડ ડાયલ્યુટ સોલ્યુસન ઓફ સોડિયમ હાઈડ્રોક્સાઈડ
  • ઉપયોગ : બ્લીચીંગ પેપર પલ્પ, ટેક્સટાઈલ્સ, ઇન્ટરમિડીએટ, ઓરગેનિક કેમિકલ, વોટર પ્યુરીફીકેશન, મેડીસીન, ફુગીસાઈડ, સ્વીમિંગ પૂલ ડીસીનફેક્ટન્ટ, લોન્ડ્રી, રીએજન્ટ, જર્મીસાઈડ વિ.
  • લેબલ : કોરોસીવ
  • ક્લોરીન ગેસ (ભન) : (૧) ડેન્સ, ગ્રીનીસ-યેલો ડાયએટોમિક ગેસ, ઓક્સીડાઈઝીંગ એજન્ટ, વોટર સોલ્યુબીલીટી ૦.૬૪ ગ્રામ ભન૨ પર ૧૦૦ ગ્રામ વોટર, ડેનસીટી ૩.૨૧ ગ્રામ / (ર્ંભ, એટીએમ) (એર = ૧.૨૯)
  • થર્મોડાઈનામિક પ્રોપર્ટી : (એ) ક્રીટીકલ ટેમ્પ્રેસર ૧૪૪, ૦સે.ગ્રેડ (બી) ક્રીટીકલ પ્રેસર ૭૮.૫૨૫ એટીએમ એબસોલ્યુટ, (સી) ક્રીટીકલ વોલ્યુમ ૧.૭૬૩ લીટર પર કેજી, સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોનેગેટીવ
  • લાઈસન્સ : ધ લાયસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.