Business Plus
સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં ૭૩૦૬૮ અને ૨૨૮૩૦ મહત્ત્વની સપાટીઓ
By GS Team
11 Oct 20262 mins read
શેરબજારમાં અશોક ત્રિવેદીના ચાર્ટ સંકેત મુજબ, 09-10-2026ના ક્લોઝિંગ પર BSE, બેંક નિફ્ટી અને નિફ્ટી ફ્યુચર નરમાઈ તરફી જણાય છે. કેટલાક શેરો પણ મંદીનો સંકેત આપી રહ્યા છે. BSE 72472.33 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ફ્યુચર 22612.60 પર રહ્યો. રોકાણકારોએ સાવચેતી રાખવી.
Summarized by AI; it may make mistakes. Check important info
શેરબજારમાં અશોક ત્રિવેદીના ચાર્ટ સંકેત મુજબ, 09-10-2026ના ક્લોઝિંગ પર BSE, બેંક નિફ્ટી અને નિફ્ટી ફ્યુચર નરમાઈ તરફી જણાય છે. કેટલાક શેરો પણ મંદીનો સંકેત આપી રહ્યા છે. BSE 72472.33 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ફ્યુચર 22612.60 પર રહ્યો. રોકાણકારોએ સાવચેતી રાખવી.
Summarized by AI; it may make mistakes. Check important info

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
(ક્લોઝીંગ તા.૦૯-૧૦-૨૦૨૬)
બીએસઈ ઈન્ડેક્સ (૭૨૪૭૨.૩૩) ૭૯૧૪૩.૧૬નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૨૮૮૦, ૭૩૦૬૮ ઉપર સુધારા તરફી ગણાય.ત્યારબાદ ૭૩૨૧૦ કુદાવે તો ૭૪૩૩૭, ૭૪૬૮૦, ૭૫૦૪૦ સુધીની શક્યતા. નીચામાં ૭૧૨૯૨ નીચે ૭૧૦૦૦ તુટે તો નબળાઈ વધશે.
બેંક નિફટી ફયુચર (૫૫૪૭૯.૬૦) ૫૮૩૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૫૬૫૪ ઉપર ૫૬૭૮૪ સુધીની શક્યતા. નીચામાં ૫૪૩૧૦, ૫૪૩૧૨, ૫૩૮૧૦ તુટે તો ૫૨૮૭૨ મહત્ત્વની સપાટી ગણાય.
નિફટી ફયુચર (૨૨૬૧૨.૬૦)૨૪૭૫૮.૩૦નોં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૨૭૮૨ ઉપર ૨૨૮૩૦, ૨૨૮૬૫ કુદાવે તો ૨૩૧૨૫, ૨૩૪૮૪ સુધીની શક્યતા. નીચામાં ૨૨૨૬૮, ૨૧૮૬૦ તુટે તો નબળાઈ વધશે.
અશોક લેલેન્ડ (૧૪૫.૧૬) ૧૮૨.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૫૦ ઉપર ૧૫૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૩.૫૦ નીચે ૧૩૭ તુટે તો ૧૨૯, ૧૨૨ સુધીની શક્યતા.
હિરો મોટર (૪૮૯૫.૫૦) ૫૪૪૮.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૦૨૫ ઉપર ૫૧૪૦ પ્રતિકાર સ પાટી ગણાય. નીચામાં ૪૮૨૫ તુટે તો ૪૭૭૦, ૪૬૮૫, ૪૬૦૪ સુધીની શક્યતા.
હિન્દાલ્કો (૯૦૦.૩૫) ૧૦૮૭.૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૯૨૧ ઉપર ૯૩૫, ૯૪૦ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૮૮૬ નીચે ૮૫૪, ૮૩૧ મહત્ત્વની સપાટી ગણાય.
નેશનલ એલ્યુમિનીયમ (૩૧૫.૯૦) ૪૨૧.૧૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૩૨૮ ઉપર ૩૩૫, ૩૩૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૧૦ નીચે ૩૦૮, ૨૮૮, ૨૬૯ સુધીની શક્યતા.
તાતા સ્ટીલ (૧૭૩.૮૦) ૧૯૩.૬૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૭૭ ઉપર ૧૮૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૯ નીચે ૧૬૨, ૧૫૬ સુધીની શક્યતા.
રિલાયન્સ (૧૧૭૦.૩૦) ૧૩૩૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૧૯૦ ઉપર ૧૨૦૧, ૧૨૨૧ની પ્રતિકાર સપાટી કુદાવે તો ૧૨૪૫, ૧૨૫૩ સુધીની શક્યતા. નીચામાં ૧૧૬૦ તુટે તો ૧૧૦૫ અંતિમ સપોર્ટ ગણાય.
સૌને સમજાવીને થાક્યાં આપણે,
આપણેે પણ એ પછી સમજી ગયા.
-જય કાંટવાલા .




