Bhavnagar

રૃવાપરી રોડ પરથી વિદેશી દારૃ મળ્યો, મહિલા ફરાર

By GS Team
20 Oct 20261 min read
TukuTouch Logo
ભાવનગરના રૂવાપરી રોડ પર મહાકાળી વસાહત નજીક ખુલ્લા પ્લોટમાં LCB પોલીસે દરોડો પાડ્યો હતો. બાવળની કાંટમાંથી ૧૮૦ mlની 95 અને ૭૫૦ mlની 6 બોટલ મળી કુલ રૂ. 16,357નો ઇંગ્લીશ દારૂ જપ્ત કરાયો. દારૂ છુપાવી વેચાણ કરનાર નીમીષા ઉર્ફે નીમી રાઠોડ હાજર ન મળતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, તેની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૃવાપરી રોડ પરથી વિદેશી દારૃ મળ્યો, મહિલા ફરાર

ભાવનગર -  ભાવનગરના રૃવાપરી રોડ પર મહાકાળી વસાહત નજીક ખુલ્લા પ્લોટમાં એલસીબી પોલીસે રેડ પાડી હતી. તપાસ દરમિયાન બાવળની કાંટમાંથી ૧૮૦ એમ.એલ.ની ૯૫ અને ૭૫૦ એમ.એલ.ની ૬ બોટલ મળી કુલ રૃ.૧૬,૩૫૭નો ઇંગ્લીશ દારૃ જપ્ત કરાયો છે. દારૃ છુપાવી વેચાણ કરનાર નીમીશા ઉર્ફે નીમી રાઠોડ હાજર મળી ન આવતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરાઈ છે.