Baroda

સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનોનું વડોદરા સ્ટોપેજ રહેશે

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
Valsad-Gomtinagar અને Bandra Terminus-Badni વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે. વલસાડથી મંગળવારે રાત્રે 10:15 વાગ્યે અને ગોમતીનગરથી સોમવારે બપોરે 2 વાગ્યે ટ્રેન ઉપડશે. બાન્દ્રાથી શનિવારે સવારે 9:30 વાગ્યે અને બદનીથી ગુરુવારે રાત્રે 8:45 વાગ્યે ટ્રેન ઉપડશે. આ ટ્રેનો વડોદરા સહિતના સ્ટેશનો પર રોકાશે, જે યાત્રીઓ માટે સુવિધાજનક રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનોનું વડોદરા સ્ટોપેજ રહેશે

વલસાડ-ગોમતીનગર દર મંગળવારે વલસાડથી રાત્રે ૧૦ઃ૧૫ વાગ્યે ઉપડશે અને ગુરૃવારે રાત્રે બે વાગ્યે ગોમતીનગર પહોંચશે. તેવી જ રીતે ગોમતીનગર -વલસાડ દર સોમવારે બપોરે બે વાગ્યે ગોમતીનગરથી ઉપડશે અને બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે વલસાડ પહોંચશે. આ ઉપરાંત, બાન્દ્રા ટર્મિનસ- બદની સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન દર શનિવારે બાન્દ્રાથી સવારે ૯ઃ૩૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે૧૧ઃ૩૦ વાગ્યે બદની પહોંચશે. તેવી જ રીતે બદની-બાન્દ્રા ટર્મિનસ ટ્રેન દર ગુરૃવારે બદનીથી રાત્રે૮ઃ૪૫ વાગ્યે ઉપડશે અને શનિવારે સવારે ૬ઃ૩૦ વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનો વડોદરા સહિતના સ્ટેશનો પર રોકાશે.