Baroda
આજવારોડ પર વિદેશી દારૃ વેચતા બે આરોપી ઝડપાયા
By GS Team
7 Sep 20261 min read
બાપોદ પોલીસે આજવારોડ પર દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી છે. રણછોડનગર પાછળથી નિશાંત પરમારને 33 બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યો, જેની કિંમત 6,600 રૂપિયા છે. જ્યારે કમલાનગર તળાવ પાસેથી જીયેશ ઉર્ફે સોનુ ઠાકોર 24 બોટલ દારૂ સાથે પકડાયો, જેની કિંમત 4,800 રૂપિયા છે. પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

આજવારોડ રણછોડ નગરની પાછળ ખુલ્લી જગ્યામાં દારૃનો ધંધો કરતા આરોપી નિશાંત કિરીટભાઇ પરમાર (રહે. રણછોડનગર) ને બાપોદ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે દારૃની ૩૩ બોટલ કિંમત રૃપિયા ૬,૬૦૦ ની કબજે કરી છે.કમલાનગર તળાવ પાસે દારૃનો ધંધો કરતા આરોપી જીયેશ ઉર્ફે સોનુ જીજ્ઞોશભાઇ ઠાકોર (રહે. રામદેવનગર, આજવારોડ) ને પોલીસે ઝડપી પાડી દારૃની ૨૪ બોટલ કિંમત રૃપિયા ૪,૮૦૦ ની કબજે લીધી છે.