Baroda
તેરા તુજકો અર્પણ..વડોદરા પોલીસે ચાલુ વર્ષે લોકોને 13 કરોડનો મુદ્દામાલ પરત કર્યો
By GS Team
17 Oct 20261 min read
વડોદરા પોલીસે 2026માં ચોરીના દાગીના, મોબાઈલ, સાયબર ઠગો પાસેથી વસૂલેલી રકમ અને વાહનો સહિત કુલ ₹13 કરોડથી વધુનો મુદ્દામાલ પરત કર્યો છે. ગોરવા ખાતે પોલીસ કમિશનરના નેજા હેઠળના કાર્યક્રમમાં 505 નાગરિકોને મુદ્દામાલ અપાયો. પોલીસે વર્ષ દરમિયાન 'તેરા તુજકો અર્પણ'ના 137 કાર્યક્રમો યોજી, ₹7 કરોડના મોબાઈલ અને ₹1.5 કરોડના દાગીના પરત કર્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસે વર્ષ-૨૦૨૬ દરમિયાન રીકવર કરેલા ચોરીના દાગીના,મોબાઇલ, સાયબર ઠગો પાસે વસૂલેલી રકમ,કબજે કરેલા વાહનો વગેરે મળી કુલ રૃ.૧૩ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ પરત કર્યો છે.આજે પોલીસ કમિશનરના નેજા હેઠળ ગોરવામાં યોજાયેલા કાર્યક્રમમાં ૫૦૫ નગરજનોને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.આમ વર્ષ દરમિયાન શહેર પોલીસે તેરા તુજકો અર્પણના કુલ ૧૩૭ કાર્યક્રમો યોજ્યા છે.
વડોદરા પોલીસે સૌથીવધુ 7 કરોડ ઉપરાંતના મોબાઇલ પરત અપાવ્યા છે.જ્યારે,દોઢ કરોડના દાગીના અપાવ્યા છે.આવ જ રીતે ચોરો પાસે રીકવર કરેલો 3કરોડ ઉપરાંતનો મુદ્દામાલ પાછો અપાવ્યો છે.