Baroda
અમદાવાદ નણંદના ઘરે ગયેલી મહિલાના ઘરમાં ચોરી
By GS Team
31 Aug 20261 min read
વડોદરાના આજવારોડ ચામુંડાનગરમાં, 75 વર્ષીય લલીતાબેન પરમાર અમદાવાદ નણંદના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી, લોખંડની જાળીનું તાળું તોડી ચોરી કરી હતી. તસ્કરો ઘરમાંથી 65 ગ્રામ સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડા 50,000 સહિત કુલ 1.98 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. બાપોદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ રહેતા નણંદના ઘરે ગયેલી મહિલાના ઘરને નિશાન બનાવી ચોર ટોળકી ૧.૯૮ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે બાપોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આજવારોડ ચામુંડાનગરમાં રહેતા ૭૫ વર્ષના લલીતાબેન દેવજીભાઇ પરમાર ગત ૨૬ મી તારીખે બપોરે ૧૨ વાગ્યે ઘરના દરવાજાને લોક મારી અમદાવાદ વટવા ખાતે નણંદના ઘરે ગયા હતા અને બે દિવસ ત્યાં જ રોકાયા હતા. તે દરમિયાન ચોર ટોળકીએ તેમના ઘરને નિશાન બનાવી લોખંડની જાળીને મારેલું તાળું તોડીને ચોરી કરી હતી.જેની જાણ થતા તેઓ ઘરે પરત આવ્યા હતા.ચોર ટોળકી ઘરમાંથી સોનાના ૬૫ ગ્રામ વજનના દાગીના, ચાંદીના દાગીના તમજ રોકડા ૫૦ હજાર ચોરી ગઇ હતી.