Baroda

રૃા.૮.૯૫ કરોડના પ્રોજેક્ટમાં લગાવેલા ફાયર ટેન્કરના સેન્સર તૂટી ગયા

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
શહેરમાં ફાયર સ્ટેશનોને અદ્યતન બનાવવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ₹8.95 કરોડના ખર્ચે મુખ્ય કંટ્રોલરૂમ સજ્જ કરાયો છે. જોકે, 15 ફાયર ટેન્કરોમાં પાણીનું સ્તર જાણવા લગાવેલા સેન્સર બંધ પડતા આધુનિક ટેકનોલોજીના દાવા સામે સવાલો ઉભા થયા છે. દોઢ વર્ષે પણ વોટર ફિલિંગ સિસ્ટમની યોજના કાગળ પર જ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૃા.૮.૯૫ કરોડના પ્રોજેક્ટમાં લગાવેલા ફાયર ટેન્કરના સેન્સર તૂટી ગયા

શહેરમાં ફાયર સ્ટેશનને અદ્યતન બનાવવા અને આગની ઘટનાઓ વખતે ઝડપી કામગીરી ાૃથઈ શકે તે માટે આઈસીટી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટિ પ્રોજેક્ટ હેઠળ આ માટે રૃ.૮.૯૫ કરોડનો ખર્ચ કરીને મુખ્ય કંટ્રોલરૃમને આધુનિક ઉપકરણોાૃથી સજ્જ કરાયો છે. જોકે આ પ્રોજેક્ટ અંતર્ગત ફાયર ટેન્કરોમાં પાણીનું સ્તર જાણવા માટે લગાવવામાં આવેલા સેન્સર જ બંાૃધ ાૃથઈ જતાં અદ્યતન ટેકનોલોજીના દાવા સામે સવાલો ઊભા ાૃથયા છે.

sensor.jpg

પ્રોજેક્ટ હેઠળ રિયલ ટાઈમ ઇન્સિડન્ટ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. તેના માધ્યમાૃથી ફાયર ટેન્કરની અંદર પાણીનું સ્તર ફાયર કંટ્રોલરૃમ અને ઝોનલ ફાયર સ્ટેશન પર જાણી શકાય તેવી વ્યવસૃથા કરાઈ હતી. આ માટે ૧૫ ફાયર ટેન્કરમાં વોટર લેવલ સેન્સર લગાવવામાં આવ્યા હતા. જોકે, હવે આ સેન્સર તૂટી ગયા હોવાના આૃથવા બંાૃધ ાૃથઈ ગયા હોવાના કારણે ટેકનોલોજી આાૃધારિત પાણીના સ્તરની દેખરેખની વ્યવસૃથા કોરાણે મૂકાઈ છે.

વોટર ફિલિંગ સિસ્ટમનું આયોજન હજુ કાગળ પર

શહેરમાં આગ બૂઝાવવાની કામગીરી વધુ ઝડપી બને તે માટે મુખ્ય પાણી પુરવઠા લાઇનમાંથી સિટી હાઇડ્રન્ટ લાઇન સિસ્ટમ વિકસાવવાની તેમજ આગની ઘટના વખતે નજીકના તળાવોમાં ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે વોટર ફિલિંગ સિસ્ટમ વિકસાવવાની યોજના પણ બજેટમાં દર્શાવાઈ છે. જોકે, દોઢ વર્ષનો સમય વીત્યા છતાં યોજના હજુ આગળ વધી નથી.