Baroda
દીવાલ બનાવવાના મુદ્દે તકરાર થતા ઝપાઝપી
By GS Team
27 Aug 20261 min read
પાણીગેટ ભદ્રકચેરી પાસે દૂધવાલા મહોલ્લામાં રિક્ષાચાલક મોહમંદહનિફ જબુવાલાએ ફરિયાદ નોંધાવી છે. તેમના ઘર સામે રહેતા શાહનવાઝ સૈયદના ઘરના બાંધકામ દરમિયાન દીવાલ મુદ્દે તકરાર થઈ હતી. જેમાં શાહનવાઝ સૈયદ, ઝેદ અને સોહેબે ઝપાઝપી કરી હતી. આ ઘટના અંગે સિટિ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

પાણીગેટ ભદ્રકચેરી પાસે દૂધવાલા મહોલ્લામાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા મોહમંદહનિફ અબ્દુલરહેમાન જબુવાલાએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમારા ઘરની સામે રહેતા શાહનવાઝ સૈયદના ઘરનું બાંધકામ ચાલી રહ્યું છે. દીવાલ બનાવવાના મુદ્દે તકરાર થતા શાહનવાઝ સૈયદ, ઝેદ તથા સોહેબે ઝપાઝપી કરી હતી.