Baroda
સીબીએસઈ રાષ્ટ્રીય ટીટી સ્પર્ધાનું આયોજન
By GS Team
1 Oct 20261 min read
વડોદરામાં પ્રથમવાર CBSE રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થયું છે. શેરખી સ્થિત પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશભરની 204 શાળાના 1500 વિદ્યાર્થીઓ જોડાયા છે. ભારત સહિત મસ્કત, કુવૈત, ઓમાન, બહેરીન, યુએઈ, કતાર અને સાઉદી અરેબિયાના ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. દીપ પ્રાગટ્ય સાથે સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો, જેમાં મશાલ રેલી અને ધ્વજારોહણ પણ થયા.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં પ્રથમ વખત સીબીએસઈ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરાયું છે. શેરખી સ્થિત પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દેશભરની ૨૦૪ શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ભારત ઉપરાંત મસ્કત, કુવૈત, ઓમાન, બહેરીન, યુએઈ, કતાર અને સાઉદી અરેબિયાના ખેલાડીઓ પણ ભાગ લીધો છે. આજે દીપ પ્રાગટય કરીને સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો. ઉદ્ધાટન સમારોહમાં મશાલ રેલી, સીબીએસઈના ધ્વજનું ધ્વજારોહણ અને દેશના વિવિધ ઝોનમાંથી આવેલી ટીમો દ્વારા શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ યોજાઈ હતી.