Baroda

હત્યાની કોશિશના ગુનાના આરોપીની પાસામાં અટકાયત

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં હત્યાની કોશિશ અને ટુ-વ્હીલરને આગ લગાડવાના ગુનામાં સંડોવાયેલા વિશાલ ઉર્ફે ખરી હરીશભાઈ શ્રીમાળી (રહે. પોલીસ કોલોની, વારસિયા રિંગરોડ) વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે. પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે, જેથી આવા ગુનેગારો સમાજમાં ભયનો માહોલ ન ફેલાવી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

હત્યાની કોશિશના ગુનાના આરોપીની  પાસામાં અટકાયત

હત્યાની કોશિશ તથા ટુ વ્હીલરને આગ લગાડવાના ગુનામાં સંડોવાયેલા આરોપી વિશાલ ઉર્ફે ખરી હરિશભાઇ શ્રીમાળી (રહે. પોલીસ કોલોની, ઝવેરનગરની પાછળ, વારસિયા રિંગરોડ) ની પાસાહેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.