આજનુ પંચાંગ તા.9/10/2026,શુક્રવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાદરવા વદ ચૌદસ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૨૩ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની ૨૧ ક. ૨૦ મિ. સુધી પછી હસ્ત
ગોચર ગ્રહ : સૂર્ય- કન્યા, મંગળ- કર્ક, બુધ- તુલા, ગુરૂ- કર્ક, શુક્ર- તુલા, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર - કન્યા હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૦.૩૦થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮, પરાભવ, જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક આસો ૧૭ વ્રજ માસ : અશ્વિન-૧૩,
માસ- તિથિ- વાર : ભાદરવા વદ ચૌદસ
- અસ્ત્ર-શસ્ત્ર-અકસ્માતે મરેલાનું શ્રાદ્ધ આજે કરવું.
મુસલમાની હિજરીસન ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૨૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહશ્ત માસનો ૨૬મો રોજ આસ્તાદ




