આજનુ પંચાંગ તા.8/10/2026,ગુરૂવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાદરવા વદ તેરસ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.
નવકારસી સમય : (અ)૭ ક.૨૩ મિ.
જન્મરાશિ : સિંહ (મ,ટ) રાશિ ૨૭ ક. ૨૦ મિ. સુધી પછી કન્યા (પ,ઠ,ણ) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની ૨૧ ક. ૨૧ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય- કન્યા, મંગળ- કર્ક, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- સિંહ ૨૭ ક. ૨૦ મિ. સુધી પછી કન્યા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨/ દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : આસો/૧૬/ વ્રજમાસ : અશ્વિન-૧૨
માસ-તિથિ-વાર : ભાદરવા વદ તેરસ.
- તેરસનું શ્રાદ્ધ આજે કરવું.
- પ્રદોષ.
- શિવરાત્રી
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૨૬ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહશ્ત માસનો ૨૫ મો રોજ અશીશવંધ




