Astro

આજનુ પંચાંગ તા.6/11/2026, શુક્રવાર

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં ધનતેરસ અને ધન્વંતરી જયંતીનો પવિત્ર દિવસ છે. આજે આસો વદ બારસ, ધનપૂજન, ધન્વંતરી પૂજન અને યમદીપદાનનો મહિમા છે. સૂર્યોદય સવારે 6:49 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 6:57 કલાકે થશે. કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં દિવસ પસાર થશે. ધનલાભ માટે શુભ ચોઘડિયાનો લાભ લઈ શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.6/11/2026, શુક્રવાર

ધનતેરસ
ધન્વંતરી જયંતી
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ. નવકારસી સમય : (અ) ૭ ક. ૩૭ મિ. જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે. નક્ષત્ર : હસ્ત ૨૮ ક. ૪૪ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર આવે. ગોચર ગ્રહ : સૂર્યા-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૃ-સિંહ, શુક્ર-કન્યા (વ.) શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-કન્યા હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨ દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૫ વ્રજ માસ : કાર્તિક-૧૨
માસ-તિથિ-વાર : આસો વદ બારસ

  • ધનતેરસ - ધનપૂજન - ધનવંતરી પૂજન - ધન્વંતરી જયંતી
  • યમદીપદાન - સૂર્ય વિશાખામાં ૨૧. ક. ૦૪ મિ.થી - પ્રદોષ - ગુરુદ્વાદશી
    મુસલમાની હિજરરીસન : ૧૪૪૮, જમાદી ઉલ અવ્વલ માસનો ૨૫મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૨૪મો રોજ દીન