Astro

આજનુ પંચાંગ તા.6/10/2026,મંગળવાર

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
આજે ભાદરવા વદ અગિયારસ, શ્રાદ્ધ માટે ઉત્તમ દિવસ છે. અમદાવાદમાં સૂર્યોદય સવારે 6 ક. 34 મિ. અને સૂર્યાસ્ત 18 ક. 21 મિ. એ થશે. કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્ર 22 ક. 18 મિ. સુધી રહેશે, ત્યારબાદ સિંહ રાશિ અને મઘા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી હિતાવહ છે. રાહુકાળ બપોરે 3 થી 4.30 સુધી રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.6/10/2026,મંગળવાર

ભાદરવા વદ અગિયારસ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૨ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ.) ૨૨ ક. ૧૮ મિ. સુધી પછી સિંહ (મ.ટ) રાશિ આવે.
નક્ષત્ર : આશ્લેષા ૨૨ ક. ૧૮ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કર્ક ૨૨ ક. ૧૮ મિ. સુધી પછી સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૧૪ વ્રજ માસ : અશ્વિન-૧૦
માસ-તિથિ-વાર : ભાદરવા વદ અગિયારસ

  • અગિયારસનું શ્રાદ્ધ આજે કરવું.
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮, રબિઉલઆખર માસનો ૨૪મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહસ્ત માસનો ૨૩મો રોજ દએપદીન