Astro

આજનુ પંચાંગ તા.14/10/2026,બુધવાર

By GS Team
14 Oct 20261 min read
TukuTouch Logo
આસો સુદ-ચોથના દિવસે જન્મેલા બાળકની રાશિ વૃશ્ચિક (ન.ય.) આવશે. અનુરાધા નક્ષત્ર ૨૮ ક. ૦૪ મિ. સુધી રહેશે, ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર શરૂ થશે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી હિતાવહ છે. અમદાવાદમાં સૂર્યોદય સવારે ૬ ક. ૩૭ મિ. અને સૂર્યાસ્ત ૧૮ ક. ૧૩ મિ. થશે. આજે વિનાયક ચોથ અને શુક્ર અસ્ત પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.14/10/2026,બુધવાર

આસો સુદ-ચોથ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર : અનુરાધા ૨૮ ક. ૦૪ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ :- સૂર્ય-કન્યા મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨/દક્ષિણાયન શરદઋતુ/રાષ્ટ્રીય દિનાંક : આસો/૨૨/વ્રજ માસ : અશ્વિન-૧૮
માસ-તિથિ-વાર :- આસો સુદ-ચોથ

  • પા.ખોરદાદ માસ પ્રારંભ
  • વિનાયક ચોથ
  • શુક્ર અસ્ત (પ.)
  • માના ચતુર્થી (બંગાળ-ઓરિસ્સા)
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદી ઉલઅવ્વલ માસનો ૨ જો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૧ લો રોજ અહુરમજદ