For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.30-4-2024, મંગળવાર

Updated: Apr 30th, 2024

આજનુ પંચાંગ તા.30-4-2024, મંગળવાર

ભાગીતિથિ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૦ મિ. (સુ) ૬ ક. ૫૮ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.

જન્મરાશિ : ધન (ભ,ધ,ફ,ઢ) ૧૦ ક. ૩૬ મિ. સુધી પછી મકર (ખ,જ) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરાષાઢા ૨૮ ક. ૧૦ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-મેષ શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન ૧૦ ક. ૩૬ મિ. સુધી પછી મકર

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ - રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૬ શોભન જૈનવીર સંવત: ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૧૦ / વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : ચૈત્ર વદ છઠ

- ભાગીતિથિ

- શ્રી વિજયજયંતસેન સૂરિશ્વરજી મ.સા.ની પુણ્યતિથિ

- બાળ મજૂર વિરોધી દિન

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૨૦ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / આદર માસનો ૧૯ રોજ ફરવરદીન

Gujarat