For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.28-4-2024, રવિવાર

Updated: Apr 28th, 2024

આજનુ પંચાંગ તા.28-4-2024, રવિવાર

ચૈત્ર વદ ચોથ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૮ મિ. (સુ) ૭ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.

જન્મરાશિ : ધન (ભ, ધ, ફ, ઢ) રાશિ આવે.

નક્ષત્ર : મૂળ ૨૮ ક. ૪૯ મિ. સુધી પછી પૂર્વાષાઢા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૮ વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : ચૈત્ર વદ ચોથ

- કામના સ્થળે સલામતી અને આરોગ્ય વિશ્વ દિન

મુસલમાની હિજરીસન  : ૧૪૪૫ શવ્વાલ માસનો ૧૮ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આદર માસનો ૧૭ રોજ સરોશ

Gujarat