આજનુ પંચાંગ તા.27-4-2024, શનિવાર
Updated: Apr 27th, 2024
સંકષ્ટ ચતુર્થી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૯ મિ., (સુ) ૭ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) ૨૮ ક. ૨૮ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૨૮ ક. ૨૮ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે.
જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક ૨૮ ક. ૨૮ મિ. સુધી પછી ધન.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦
ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૭ વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ ત્રીજ
- સંકષ્ટ ચતુર્થી
- સૂર્ય ભરણીમાં ૧૨ ક. ૫૮ મિ.થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આદર માસનો ૧૬ રોજ મેહેર