For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.24-9-2022, શનિવાર

Updated: Sep 23rd, 2022

Article Content Image

અસ્ત્ર- શસ્ત્ર- અકસ્માતથી મરેલાનું શ્રાદ્ધ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૨ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૧૬ મિ. (સુ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.

જન્મ રાશિ : સિંહ (મ. ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની ૨૮ ક. ૦૮ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની

ગોચર ગ્રહ : સૂર્ય- કન્યા, મંગળ- વૃષભ, બુધ- કન્યા, ગુરૂ- મીન શુક્ર- કન્યામાં ૨૧.૦૩થી શનિ (વ.)- મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- સિંહ, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર રાહુકાળ ૯-૦૦થી ૧૦-૩૦ (દ. ભા.)

વિક્રમ સંવતઃ ૨૦૭૮, પ્રમાદી શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવત : ૨૫૪૮ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક અશ્વિની ૨ વ્રજ માસ : અશ્વિની 

માસ- તિથિ- વાર : ભાદરવા વદ ચૌદસ

- અસ્ત્ર- શસ્ત્ર- અકસ્માતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ

- શુક્ર કન્યામાં ૨૧ ક. ૦૩ મિ.થી

- શિવરાત્રિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ સફર માસનો ૨૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ અરદી બહેસ્ત માસનો ૧૦મો રોજ આવાં

Gujarat