For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.22-5-2023, સોમવાર

Updated: May 21st, 2023

Article Content Image

ભા. જ્યેષ્ઠ માસ પ્રારંભ

મુ. જિલ્કાદ માસ પ્રારંભ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સુ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : મૃગશીર્ષ ૧૦ ક. ૩૭ મિ. સુધી પછી આદ્રા

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મિથુન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯/ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જેઠ ૧ વ્રજ માસ : જ્યેષ્ઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ ત્રીજ

- રંભાત્રીજ

- ભા. જ્યેષ્ઠ માસ પ્રારંભ

- મુ. જિલ્કાદ માસ પ્રારંભ

- શ્રી મહારાણા પ્રતાપ જયંતી

- હલ્દીઘાટી મેળો

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જિલ્કાદ માસનો ૧લો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ દએ માસનો ૧૦મો રોજ આવાં

Gujarat